________________
શુદ્ધવિભાગ કાળ
২
રૂપે કયારેય પ્ણ ન થઈ શકે તે મલબ્ધ કહેવાય છે. સિદ્ધને આ બંને વસ્તુ તી નથી કેમકે મુક્તિપર્યાયને તે અનુભવી રહ્યા છે, માટે સિદ્ધાવસ્થામાં ભવ્યપણાના અતહેાવાથી સાંતપણુ' જાણવું. અભવ્યના અનાદિ અનતકાળ છે. અનાદિ કાળથી અવ્યાખ્યુ હાવાથી તેનું અભવ્યત્વઅનાદિ કાળ છે. મુક્તિ પર્યાયને કયારે પણ પ્રાપ્ત ન થવાથી તેમને અનત કાળ છે. સિદ્ધોનુ સિદ્ધત્વ વિશુદ્ધ જ્ઞાન, દર્શન ચારિત્રના અનુષ્ઠાન પછી થતુ હોવાથી સાર્દિ છે અને પ્રાપ્ત કયારેય થયેલ પણ નાશ ન થતુ. હાવાથી અનંતપણુ છે.
હવે આહારશ્રુણને સ્થિતિકાળ કહે છે.
આહારક જીવ આહારક રૂપે સતત અ'ગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ક્ષેત્રે જેટલા કાળ સુધી રહે છે એટલે અંશુલના અસ`ખ્યાતમા ભાગે અસ`ખ્યાતી ઉત્સર્પિણી કાળ થાય છે, એ વચનથી અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ ક્ષેત્રમાં અસંખ્યાતી ઉત્સર્પિણીઓ થાય છે. તેથી કાઇક આહારક જીવ સતત આડાક પુદ્ગલાને ગ્રહણ કરતા જઘન્યથી ત્રણ સમય ન્યૂન ભ્રુહ્યેક ભવ સુધી આહાસ્ય હાચ છે એ સૂત્રમાં ન કહ્યુ' હાવા છતાં પશુ જાતે જાણુવુ. ઉત્કૃષ્ટથી અસ ંખ્યાતી ઉત્સર્પિણો અવસર્પિણૢ કાળ સુધી સતત જીવ આહારક હોય છે. આ જાત ગાથામાં પણ કડ્ડી' છે. તેમાં જઘન્યથી આહારકપણાની વિચારણા આ પ્રમાણે છે. કાઈક એક ટ્રિય વગેરે જીવ મરી અ.ગળ કહેલ પ્રકાર વડે બ્રિડંગતિમાં ત્રણ સમય અાહારી રહી ક્ષુલ્લકભવવાળા આયુષ્ય સાથે પૃથ્વીકાય વગેરેમાં ઉત્પન્ન થઇ ત્યાં તેટલા કાળ સુધી સતત આહારી રહી ફરી મરીને વિગ્રઢુગતિમાં અનાહારી થાય. એ પ્રમાણે જઘન્યથી ત્રણ સમય ઉન ક્ષુલ્લક ભવરૂપ આહારક પશુ થાય છે.
ઉત્કૃષ્ટપણે વિચારતા તેા અસંખ્યાતી ઉત્સર્પિણી આસર્પિણીકાળ સુધી એક ભવમાંર્થી બીજા ભવામાં ઉત્પન્ન થતા હાય ત્યારે અવિગ્રહગતિએ જ ઉત્ત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટી આટલા કાળ સતત આહારી હાય છે કહ્યું છે કે, “છદ્મસ્થ આહારી છદ્મસ્ય આહારીપણામાં કાળથી હે ભગવંત ! કેટલે નખત ચાય ? હું ગૌતમ ! જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકલવ સુધી, ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતકાળ, કાળથી સખ્યાતી ઉત્સર્પિણી અવસપણી સુધી ક્ષેત્રથી અંશુલના અસખ્યાતમા ભાગ પ્રમાણુ,’(૨૩૪)
હવે કાયયેાગ વગેરે ગુણાના આગળની ગાથામાં ન કહેલ જઘન્ય સ્થિતિકાળ કહે છે. काओगी नरनाणी मिच्छं मिस्सा य चक्खु सण्णीय । आहारकसायीवि य जहुण्णमंतो मुहुसंत्तो ॥ २३५॥
ગાથાથઃ કાયયોગી પુરૂષવેદ અથવા મનુષ્યપણું, ાનીપણું, મિથ્યાત્વ, મિશ્રવણ, ચતુદર્શન સજ્ઞીપણું, આહારીપણુ, ક્યાયીપણું, આ સઈમાં જઘન્યકાળ છે. (૨૩૫)
તમ્ કૂત