________________
છે. માટે અવધિદર્શનનો સાધિક બે છાસઠ સાગરોપમને એટલે એક બત્રીસ સાગરેપમને નિરંતર અવસ્થિતિકાળ ઉત્કૃષ્ટથી થાય છે. પ્ર. : સાતમી નરક પૃથ્વીમાં વિર્ભાગજ્ઞાની બે વાર પિતાના આયુને છેડે સમ્યકત્વ શા
માટે લેવાવે છે? ઉ. : વિર્ભાગજ્ઞાનની પછીથી સતત સ્થિતિનો અભાવ હોય છે. તથા આગળ કહ્યું છે
કે, “વિભંગણાની જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરેપમ સાધિક
દેશોન પૂર્વડ વર્ષ હોય છે.” છે. : તિર્યંચ અને મનુષ્યમાં અવિગ્રહ ગતિથી વિભગનાની શા માટે ઉત્પન્ન કરો છો? ઉ. : સાચી વાત છે વિગ્રહગતિમાં અનાહારકપણાને પ્રસંગ આવે છે. અને તિર્યંચ
મનુષ્યોમાં વિર્ભાગજ્ઞાનીઓને અનાહારકપણાને નિષેધ છે. કહ્યું કે “વિભંગણાની પંકિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે કે અનાહારક છે? આહારક છે અનાહારક નથી. માટે અવિગ્રહ ગતિને વ્યાખ્યામાં બતાવી છે. બીજાઓ તે આ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે આપણને સાતમી નરકપૃથ્વીનિવાસી નારક વગેરેની કલ્પનાથી શું છે? સામાન્યથી જ નરક, તિર્યચ, મનુષ્ય અને દેના ભવમાં ભમતાં ભમતાં અર્વાધજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનની સતત બે છાસઠ સાગરનમ સાધિક સ્થિતિ થાય છે. તેથી અવધિદર્શનને પણ સતત એટલા કાળને અસ્થતિ કાળ થઈ જાય છે. વધુ વિસ્તારથી સયું સામાન્ય અવબેધધ રૂપ કેવળદર્શનની સ્થિતિકાળ સાદિ અનંતને છે. (૨૩૩). હવે ભવ્યત્વ વગેરે ગુણોને સ્થિતિકાળ કહે છે. भब्वो अणाइ संतो आणइऽणंतो भवे अभब्वो य ।
सिध्धो य साइऽणतो असंखभागगुंलाहारो ॥२३४॥ ગાથાર્થ : ભવ્યને કાળ અનાદિ સાંત, અભવ્યોને અનાદિ અનંતકાળ, સિધ્ધોને
કાળ સાદિ અનંત આહારક જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રમાં
જેટલી ઉત્સર્પિણી થાય તેટલા કાળ સુધી આહારક હોય છે. (૨૩૪) ટીકાઈ : ભવ્યને સ્થિતિકાળ અનાદિ સાંત છે તે આ રીતે - કઈક ભવ્યજીવા ને ભવ્યત્વગુણ અનાદિ કાળથી હવાથી અનાદિ કહેવાય છે, સિદ્ધાવસ્થામાં તે ગુણ જરૂરથી પૂર્ણ થવાને છે માટે સાંત કહેવાય છે. સિદ્ધભવ્ય પણ નથી અને અભિવ્ય પણ નથી. કેમકે જે આત્માઓ મુક્તિના પર્યાય રૂપે થશે તે ભવ્ય કહેવાય છે. અને જે મુક્તિપર્યાય