________________
જીવસમાસ
અધ્યવસાય સ્થાન પરજીવ એકવાર મૃત્યુ પામ્ય હેય ને ફરી પાછો તે જ સ્થાન પર મૃત્યુ પામીને સ્પર્શે તે એ સ્થાન ન ગણાય. જે નવું સ્થાન દૂર રહેલ હોય તે પણ તે ગણાય છે. જ્યારે જે જીવ વિશુદ્ધ, વિશુદ્ધતર વિશુદ્ધત્તમ વગેરે કમપૂર્વક રહેલ આ અનુભાગ અધ્યવસાયસ્થાને તે કમપૂર્વક જ અનંતાઅનંત ભ વડે મરીને સ્પર્શે. વચ્ચેના સ્પર્શેલ સ્થાન ગણાતા નથી. આ પ્રમાણે સુમભાવપુદ્ગલ પરાવર્ત થાય છે વધુ વિસ્તારથી સયું (૨૫૭)
આ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ વગેરે ગુણનું ઉત્કૃષ્ટ અંતર કહ્યું હવે તેજ ગુણસ્થાનકનું જઘન્ય અંતર કહે છે. सासाणुवसम्मे पल्लासंखेजभागमवरंतु ।
अंतोमुहुतमियरे खवगस्स उ अंतरं नत्थि ॥२५८॥ ગાથાર્થ : સાસ્વાદન અને પશમિક સમ્યકત્વને જઘન્ય અંતર કાળ પોપમનો અસં.
ખ્યાત ભાગ છે. આ સિવાયના બીજા ગુણસ્થાનકને અંતર્મુહૂર્તનો અંતરકાળ છે ક્ષપકને અંતરકાળ નથી. (૨૫૮) ટકાર્થ : સાસ્વાદન અને પશમિક સમ્યક્ત્વ જેને હોય તે પશમિક સમ્યક્ત્વ તે સાસ્વાદન અને ઔપશમિક સમ્યકત્વ આ બન્ને પિતાના ભાવને ત્યાગ કર્યો પછી ફરી તે ભાવની પ્રાપ્તિમાં અપર એટલે જઘન્ય અંતર પલ્યોપમને અસંખ્યાતમો ભાગ છે જે ઉપશમશ્રેણીથી પતા સાસ્વદન થાય છે અને જે ઉપશમશ્રેણીમાં ઔપશમિક સભ્યદ્રષ્ટિ હોય છે તે બંને અ૫ હેવાથી અહીં વિવક્ષા કરી નથી તે પછી શેની વિવક્ષા કરી છે? જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ કે જેણે સમ્યક્ત્વ અને મિશ્રપુજની ઉદ્દવર્તના કરી છે અથવા તે જેણે મેહનીયની છવ્વીસ પ્રકૃત્તિની સત્તા છે એ મિથ્યાત્વી આગળ વર્ણવેલા કમપૂર્વક ઔપથમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. અને જે તે જ ઔપશમિક સમ્યક્ત્વના સમયમાં આગળ કહેલ ન્યાય પ્રમાણે સાસ્વાદની થાય છે તે બંને જણા ચારે ગતિમાં રહેલા હોવાથી વિશેષ છે માટે તે બે ગ્રહણ કર્યા છે. આ બંને પ્રાપ્ત થયેલ ઔપશમિક સમ્યકૃત્વ ને અને સાસ્વાદનપણાને છોડી ફરી તેને જ પ્રાપ્ત કરે તો જઘન્યથી પણ પોપમના અસંખ્યાતમાં ભાગ પછી જે પ્રાપ્ત કરે છે તે પહેલાં નહીં તે આ પ્રમાણે - ઔપશમિક સમ્યફવી અને સાસ્વાદનની મિથ્યાત્વ ગયા પછી પહેલા તેઓને સમ્યક્ત્વ અને મિશ્રના પુજે સત્તામાં થાય છે તે બંને સત્તામાં રહેલ હોય ત્યારે જીવને ઓપશમિક સભ્યત્વ અને સાસ્વાદન ભાવની પ્રાપ્તિની સંભાવના નથી. અને તે સમ્યક્ત્વપુંજ અને મિશ્રપુજના દળિયાને મિથ્યાત્વમાં ગયેલા છે દરેક સમયે તેની ઉદૂવલના કરે છે અને તે દળિયાને મિથ્યાત્વની પુજમાં દરેક સમયે નાખે છે આ પ્રમાણે ઉદૂવલના કરતા આ બનેના દળિયા