________________
૩૦૪
આ બંને પ્રકારના સાધુઓનું ઉત્કૃષ્ટ અંતર અઢાર કે ડાકોડી સાગરોપમને વિરહકાળ છે. તે આ પ્રમાણે ઉત્સપિણને સુષમદુષમ નામને ચે આરે ચાલુ હોય તે પહેલા જ છેદેપસ્થાપનીય અને પરિહારવિશુધિ સાધુઓને વિચ્છેદ થાય છે તેથી આ આરામાં બે કેડીકેડી સાગરોપમે, સુષમા નામના પાંચમા આરામાં ત્રણ કેડીકેડી સાગરોપમ સુષમસુષમા નામના છઠ્ઠા આરામાં ચાર કાકડી સાગરેપમ, એમ ઉત્સર્પિણીમાં નવ કડાકડી સાગરેપમ પ્રમાણુ કાળ સુધી આ બે પ્રકારના સાધુ / કર્યાય પણ હોતા નથી એ પ્રમાણે અવ. સપિણમાં પણ સુષમસુષમા, સુષમ, સુષમદુષમા નામના ત્રણે આરમાં નવ કેડાડી સાગયમકાળ સુધી એ હેતા નથી આમ અઢાર કેડીકેડી સાગરોપમમાં કાળ સુધી છે પસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ ચારિત્રને ઉત્કૃષ્ટ વિરહકાળ છે જે ઉત્સર્પિણીના ચેથા રાની શરૂઆતમાં કે અવસર્પિણીના ત્રીજા આરાના અંતમાં કેટલાક કાળ સુધી આ સાધુઓ મળે છે પણ અતિ અપ હેવાને કારણે તેના વડે ન્યૂનતા ઉત્કૃષ્ટ વિરહકાળમાં અહીં ગણી : નથ એ પ્રમાણે જઘન્ય વિરહકાળમાં પણ કંઈક ઓછું વજુ હોય તેની પણ અહીં વિવક્ષા કરી નથી એમ વિચારવું પાંચે મહાવિદેહમાં આ બંને સંયતાને હંમેશા અભાવ જ હોય છે સામાયિક અને યથાખ્યાત સાધુઓને તે વિરહકાળ હોતું નથી કેમકે મહાવિદેડ માં તે હંમેશા અવિરહિતપણે હોય છે સૂફમસંપરાથી સાધુઓને તે જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી છ માસને વિરહકાળ છે તે જાતે જ જાણી લે. (૨૬૧)
હવે સમ્યકત્વ વગેરે ગુણેનો પ્રતિપત્તિ વિરહકાળ કહે છે. सम्मत्त सत्तगं खलु विरयाविरई होइ चोह सगं । विरईए पनरसगं विरहिय कालो अहोरता ॥ २६२.॥
ગથાર્થ-: સઋત્વ સ્વીકારવાને સાત અહોરારનો, દેશવિરત સ્વીકારવાનો ચૌદ દિવસને
અને વિરત્તિ સ્વીકારનારને પંદર અહેરાત્રને ઉત્કૃષ્ટ વિરહ કાળ છે (૨૬)
- ટીકા - ચાલુ ગાથામાં કહેલ સમ્યકત્વ વગેરે ગુણોને આશ્રયી બે પ્રકારના જીવે છેપૂર્વ પ્રતિપન (સ્વીકારેલ) અને પ્રતિપદ્યમાન (સ્વીકારનાર) તેમાં સમ્યકત્વને સ્વીકારેલાને કદી પણ વિચ્છેદ થતું નથી કેમકે લોકમાં અસંખ્યાતા સમકિતિઓ અવિ. રહિત પણે હોય છે જ્યારે સમકિત સ્વીકારનાર કેઈક વખત હોય છે કોઈક વખત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાત અહેરાત્રી સુધી નથી હતા એટલે સાત રાતદિવસ સુધી ત્રણે લોકમાં કેઈપણ સમ્યકત્વ સ્વીકારનાર હેતું નથી વિસ્તાવિરત એટલે દેશવિરતે હંમેશા અસંખ્યાતા સતત હોય છે દેશવિરતિ નવા સ્વીકારનારને જઘન્ય એક