Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 351
________________ ૩૨૪ જીવસમાસ ટીકાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના પ્રદેશથી જીવપ્રદેશ અને દ્રવ્યથી અનતગુણા જીવે છે. કેમકે એક નિગોદમાં પણ ધર્માધર્માસ્તિકાયના પ્રદેશથી છવદ્રવ્યનું અનંતગુણાપણું છે. સમગ્ર જીવદ્રવ્યોનું શું? દરેક જીવદ્રવ્ય અસંખ્યય પ્રદેશરૂપ હોવાથી ધર્માધમના દ્રવ્યના પ્રદેશોથી છવદ્રવ્યના પ્રદેશનું અનંતગુણપણું સારી રીતે સમજી શકાય છે. જીવાસ્તિકાયનાં પ્રદેશથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી પણ અનંતગુણ છે. પ્રદેશથી કેટલા પ્રમાણમાં છે ? એકેક જીવપ્રદેશને અનંતાનંત કર્મ પુદ્ગલતા સ્કંધ દ્રવ્ય વડે વિંટળાયેલ હેવાથી પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ અનંતગુણા છે, પુદ્ગવાસ્તિકાયના પ્રદેશોથી સમયે અનંતગુણ છે તે બાબતની યુકિત અહીં આગળ કહી છે તે સમયથી પણ કલેક આકાશના પ્રદેશ અનંતગુણ છે. (૨૮૩) આ પ્રમાણે જીવ, અજીવ વિષયક અ૯૫બહત્વ કર્યું અને તે કહેવાથી અલ્પબદ્ધત્વ દ્વાર પૂર્ણ થયું તે પૂર્ણ થવાથી સર્પદપ્રરૂપણા વગેરે આઠ દ્વારા વડે જીવમાસની વિચારણું પૂર્ણ થઈ એ વિચારણા પૂર્ણ થયે છતે “સંસાર ઘરવાળા યavમા =” ગાથાની વ્યાખ્યા પૂર્ણ થઈ. તે વ્યાખ્યા પૂર્ણ થવાથી આ જીવસમાસ નામનું પ્રકરણ પૂર્ણ થયું. હવે તેના કર્તાને પ્રયાસ અને તેને અભ્યાસ કરનારની તથા સાંભળનારની પ્રવૃત્તિ સફળતાને પામે, તે માટે તથા તેમને ઉત્સાહ વધે તે માટે પ્રકરણના અર્થમાં ઉપયેગવંતને જે ફળ થાય તે કહે છે. बहुभंग दिठिवाए दिहत्थाणं जिणोवइठाणं । धारण पत्तट्ठो पुण जीवसमासत्थ उवउत्तो ॥२८४॥ ગાથાથ : જીવસમાસના અર્થમાં ઉપયુકત થયેલા જિનેપદિષ્ટ દ્રષ્ટાથે એવા ઘણા ભંગવાળા દ્રષ્ટિવાદમાં એટલે સર્વ આગમમાં તે સમર્થ થાય છે. (૨૮) ટીકાર્યું : આ જીવસમાસ નામના પ્રકરણના કહેવા યોગ્ય પદાર્થના અર્થના ભણવા, પરાવર્તન, સાંભળવા, ચિંતન વગેરે દ્વારા ઉપગવાળા તે જીવસમાસના અર્થમાં ઉપયોગવાળા જ થાય છે. તે છે ચિત્તમાં પ્રાપ્ત થયેલા અર્થને સ્થિર કરવામાં સમર્થ થાય છે. શેના અર્થોને સ્થિર કરવામાં સમર્થ થાય છે તે કહે છે, દ્રો તે અર્થો છે તે દ્રષ્ટાર્થો એટલે જીવ વગેરે પદાર્થોને, ત્યાં રહેલ દ્રષ્ટાર્થોને તે કહે છે. પરિકર્મ સૂત્ર વગેરે જેના ઘણું ભેદ છે તે દ્રષ્ટિવાદમાં એટલે સર્વ અગમાં કેમકે દ્રષ્ટિવાદમાંથી જ એકાદશાંગી (અગીયાર અંગ) ને ઉદ્ધાર થયો છે. દ્રઢિવાદના ગ્રહણથી સર્વે આગમનું ગ્રહણ થઈ

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356