________________
34
જીવસમાય
પણ તૃપ્તિ પમાતી નથી. જેમણે સારા એવા દુષ્કર તપ કરીને અને જગતને મેધ કરી, તે તે પેાતાના ગુણો વડે સજ્ઞ પ્રભુના આ તીથ ને પ્રભાવિત કર્યું છે.
તથા જેમના ઉજ્વલ કિરણવાળા શુભયશ કે જે સમસ્ત વિશ્વ રૂપી ગુફાને ઉજ્વલ કરતા જે ભન્યજીવાની ચાહના સાથે બધાયેલ છે. એવા યશ દિશાઓને વિષે અપ્રતિહત પણે વિચરી રહ્યો છે. એવા શ્રીમાન સુનિચ ંદ્રસૂરિજીના સપ`થી જ યમુનાના નિળ પ્રવાહ દેવનદી (ગંગા)ની જેમ સમરત પૃથ્વીતળને પાવન કરે છે. (૬-૭-૮-૯-૧૦)
જેમને વિવેકરૂપી પવતના શિખર પર ઉદય પામીને સૂર્યની જેમ દેદિપ્યમાન કલિકાળ રૂપી દુઃખે તરી શકાય એવા અંધકારની પરપરાને લુપ્તપ્રાયઃ કરી છે. અને સભ્યજ્ઞાન રૂપી કિરણા વડે પ્રાચીન મુનિએ વડે ખુંદાયેલ માર્ગને જેમણે પ્રકાશિત કર્યા છે તે અભયદેવસૂરિ' પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયા. (૧૧)
તે અભયદેવસૂરિના શિષ્યાણુ રૂપ અગીતાથ હોવા છતાં પણ શ્રી હેમચ ંદ્રસૂરિ વડે શિષ્ટ પુરૂષના સતાષ માટે આ ટીકા રચાઇ છે. (૧૨)
અને અહીં દરેક અક્ષરની ગણના પૂર્વક સપૂર્ણ ગ્રંથ પ્રમાણુ અનુષ્ટુપ શ્લા કે છ હજાર છસેને સત્તાવીસ શ્લાક પ્રમાણુ છે. (૧૩)
જીવસમાસ અનુવાદ સમાપ્ત