Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 344
________________ અલ્પબહુવદ્વાર ૩૧૭ અસંખ્યગુણા છે કેમકે પર્યાપ્ત ૫ ચેંદ્રિય નપુ સકતિય ચા તિય ચન્નીએથી અસંખ્યાતગુણા રૂપે મહાદડકમાં કહ્યા છે. પ્ર. : ભલે એમ હાય પરંતુ પર્યાપ્ત તિય ચાને પચે દ્રિય પણાનું વિશેષણ કયાંથી લાવ્યા ? ઉ. : સાચુ` છે તિય ચણીએ પચે દ્રિય જ હાય છે તે પરથી જ આ તિય ચા પચે દ્રિય જ લેવા. અને તે અસંખ્યગુણા રૂપે કહ્યા છે. નહી. તે પર્યાપ્ત એકદ્રિય વગેરે તિય ચા તેા અન'તા છે, તિ ચીણીએ તે અસ ખ્યાતી છે તેનાથી સામાન્ય રૂપે પર્યાપ્ત તિય ચા અનંતગુણા જ થાય છે વધુ વિસ્તારથી સર્યું. પર્યાપ્ત ૫ ચે દ્રિય તિય 'ચાથી સામાન્ય રૂપે એકેન્દ્રિય વગેરેતિય ચા અનંતગુણા છે.(૨૩) હવે દેવગતિમાં પોતાના સ્થાને અલ્પમહ્ત્વ કહે છે. star तरवासी असंखगुणवुड्ढी जाव सोहम्मो । भवणेसु वंतरेसु य संखेज्जगुणा य जोइसिया ॥ २७४ ॥ ગાથા : સહુથી થોડા અનુત્તરવાસીદેવા તેમના પછી દરેક દેવા અસખ્યણ વૃદ્ધિપૂર્વક સૌધમાં દેવલાક સુધી જાણવા. ભવનપતિ વ્યંતરે પણ અસંખ્યાતગણ વૃદ્ધિ પૂર્ણાંક જાણવા, જ્યોતિષીએ સખ્યાતગુણા જાણવા. (૨૭૪) ટીકા : બીજા દેવાની અપેક્ષાએ જ અનુત્તવિમાનવાસી ધ્રુવા ચેડા છે તેમનાથી ત્રૈવેયકવાસી દેવા અસ`ખ્યગુણા છે. એમનાથી પણ અચ્યુતમાં અસગુણા તેનાથી આરણમાં, તેનાથી પ્રાણતમાં એનાથી આનત દેવલાકમાં અસંખ્યગુણા ધ્રુવે છે. એ ક્રમાનુસારે દરેક દેવલેકમાં અસંખ્યગુણા દેવાની વૃદ્ધિ ત્યાં સુધી જાણવી કે ઇશાન દેવલે કવાસી દેવેથી સૌધમ અમખ્યગુણા ઢવા છે આ અભિપ્રાય આ ચાલુ ગ્રંથના છે અને તે અસ‘ગત જણાય છે, કેમકે મહાદ ડકમાં અનુત્તવિમાનવાસી દેવાથી લઈ આનતકલ્પ સુધીના દેવાની સંખ્યાતગુણી વૃદ્ધિ કહી છે તથા માહેન્દ્ર દેવલેાકથી સનત્કુમાર દેવા સ`ખ્યાતગુણા અને ઈશાન દેવેથી પણ સૌધર્મ દેવા સંખ્યાતગુણા કહ્યા છે. સૌધમાં દેવાથી ભવનપતિદેવા કે જે ભવનમાં વસે છે તેએ અસંખ્યગુણા છે. મેમ ભવનપતિદેવાથી વ્યતરમાં પણ અસંખ્યાતગુણપણું જાણવું. વ્યંતરદેવાથી જ્યાતિષી દેવે સંખ્યાતજીા છે. મહાદઙકમાં પણુ આ પ્રમાણે જ કહ્યું છે. (૨૭૪) હવે સમાન્ય એકેન્દ્રિય વગેરે વિશેષણ વિશિષ્ટ જીવાનુ અલ્પ અહુત્વ કહે છે. पंचिदिया य थोवा विव्वज्जएण वियला विसेसहिया । तत्तो य अनंतगुणा अर्णिदिएर्गिदिया कमसो ॥ २७५ ॥

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356