________________
૩૧૮
ગાથાર્થી : સહુથી ઘેડ પંચેકિય પછી તેમને અનુક્રમે પશ્ચાતુપૂર્વિથી વિકલંકિયે વિશેષ
અધિક છે. તેમનાથી સિદ્ધો અનંતગુણ છે. અને તેમનાથી એકેદ્રિય અનંત
ગુણ છે. (૨૭૫) 1 ટકાઈ : બેઈદ્રિય વગેરે જેની અપેક્ષાએ પંચેન્દ્રિય થડા છે તેમનાથી વિલેંદ્રિય એટલે બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય પશ્ચાનું પૂવએ વિશેષાધિક છે તે આ પ્રમાણે...પઢિયેથી ચઉરિંદ્રિય વિશેષાધિક, તેમનાથી તેઈદ્રિયે વિશેષાધિક, તેમનાથી બેઇદ્રિયે વિશેષાધિક, તે બેઈદ્રિયેથી અનિન્દ્રિય એટલે સિદ્ધ અનંતગુણા છે સિદ્ધોથી એકેદિયે આગળ કહેલ યુક્તિથી અનંતગુણા છે. (૨૭૫)
હવે સામાન્યપણે કાર્યાવિશેષણથી વિશેષિત છેનું અલ્પબુહુત કહે છે. थोवाय तसातत्तो तेउ असंखा तओ विशेषहिया ।
कमसो भूदगवाउ अकाय हरिया अणंतगुणा ॥२७६॥ ગાથાર્થ : સહુથી ઘેાડા વસે છે તેનાથી તેઉકાક અસંખ્યાતા, તેમનાથી વિશેષાધિક
અનુક્રમે પૃથવી, પાણી, વાયશ્ચય તેમનાથી અકાયી સિદ્ધો અનંતગુણ છે અને વનસ્પતિકાય તેમનાથી અનંતગણ છે. (૨૭૬) : ટીકાઈ : બીજા તેઉકાય વગેરે જેની અપેક્ષાએ ત્રસકાય છે ચેડા છે. એમનાથી અસંખ્યગુણ અગ્નિકા છે, એમનાથી પણ પૃથ્વીકાય વગેરે અનુક્રમે વિશેષાધિક છે તે આ પ્રમાણે – તેઉકાથી પૃથ્વીકાયે વિશેષાધિક, તેમનાથી અમુક વિશેષાધિક, તેનાથી વાયુકાયે વિશેષાધિક આ કમાનુસારે આ જેનું વિશેષાધિકપણું છે. વાયુકાયેથી અકારી, અગી કેવલી સિદ્ધ એકઠા હોય ત્યારે જ અનંતગુણ તેમનાથી પણ વનસ્પતિકાય જીવ સામાન્યથી અનંત ગુણા કહ્યા છે તથા મહાદંડકમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે એ યુક્તિ બધે ઠેકાણે જાણવી. (૨૭૬)
હવે આ ગ્રંથના વિષયરૂપ જ ગુણઠાણા રૂપ જીવસમાસનું અલ્પબુહુત કહે છે. उवसामगा य थोवा खवग जिणे अप्पमत्त इयरे य । कमसो संखेनगुणा देसविरिय सासणेऽसंखा ॥२७७॥ मिस्साऽसंखेज्जगणा अविरियसम्मा तओ अखसंगणा ।
सिध्धा य अणंतगुणा तत्तो मिच्छा अणंतगणा ॥२७॥ ગાથાર્થ : ઉપશામક છેડા તેમનાથી ક્ષેપકે, તેમનાથી જિને તેમનાથી અપ્રમત્ત તેમનાથી
પ્રમત્ત અનુક્રમે સંખ્યાતગુણ હોય છે તેમનાથી દેશવિત અસંખ્યાતગણું