Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 343
________________ ૩૮ જીવસમાસ ટીકાર્થ ઃ આગળ કહેલ યુક્તિથી જ સહુથી ગેડી માનવીએ છે. માનવે તે તેનાથી અસંખ્યગુણ છે “અસંખ્યાતગુણ” એ પદ દરેક સાથે જોવું. પ્ર. ? બીજા ગ્રંથમાં મનુષ્યોથી મનુષ્યસ્ત્રીએ જ સત્તાવીસગણ અને સત્તાવીશ અધિક રૂપે કહી છે. કહ્યું છે કે, “ત્રણ ગણી અને ત્રણ અધિક તિર્યની સ્ત્રી જાણવી, સત્તાવીસગુણી અને સત્તાવીસ અધિક મનુષ્યોની સ્ત્રી છે (૧), બત્રીસગુણ અને બત્રીસ અધિક દેવેની દેવીઓ, રાગદ્વેષ ને જીતનારા જિનેશ્વરેએ કહી છે (૨), તે પછી અહીં સ્ત્રીઓથી મનુષ્ય જ અસંખ્યાતા શી રીતે હોઈ શકે? ઉ. : સાચી વાત છે, ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ સ્ત્રીઓ બીજા ગ્રંથમાં વધુ કહી છે. અહીં તે સંમૂર્ણિમ મનુષ્યની અપેક્ષાએ સ્ત્રીઓથી તેઓનું અસંખ્યાતપણુ જાણવું કેમકે સંમૂર્છાિમ મનુષ્ય અસંખ્યાત છે અને સ્ત્રીઓ તે સંખ્યાતી છે માટે દોષ નથી. આગળ કહેલ યુક્તિ પ્રમાણે મનુષ્યથી નારકો અસંખ્યાતગુણ છે તેમનાથી પણ તિર્યંચીણ અસંખ્યાગણી છે કેમકે મહાદંડકમાં જ નારકથી તિર્યંચ પુરૂષે અસંખ્યાતગુણા કહ્યા છે તે પછી તેની સ્ત્રીએ તેમનાથી ત્રણગણી અને ત્રણ અધિક છે માટે તિર્યંચણએનું નારકેની અપેક્ષાએ અસંખ્યાતગુણ યુક્ત છે તિર્યંચણીથી સામાન્ય રૂપે દે સંખ્યાતગુણ છે કેમકે મહાદંડકમાં એમ જ કહ્યું છે. તે દેથી પણ દેવીઓ સંખ્યાતગુણી છે કેમકે દેથી દેવીઓ બત્રીસગણી અને બત્રીસ અધીક રૂપે કહી છે તે દેવીઓથી પણ આગળ કહેલ યુક્તિથી સિદ્ધ અનંતગુણ છે અને તે સિદ્ધોથી પણ આગળ કહેલ ન્યાયાનુસારે તિર્યંચે અનંતગુણા છે. (૨૭૨) હવે નરક વગેરે ગતિઓમાં નારક વગેરેની પિતાના સ્થાનમાં જ અલ્પબદ્ધત્વ કહે છે. थोवा य तमतमाए कमसो घम्मतया असंवगुणा । थोवा तिरिकखपज्जतऽसंख तिरिया अणंतगुणा ॥२७३॥ ગાથાર્થ : તમતમ પ્રભામાં સહુથી થડા નારકો છે પછી અનુક્રમે અસંખ્યાતગુણા ધર્મા પહેલી નકલ સુધી જાણવા સહુથી છેડા તિર્યંચ સીએ, તેનાથી પર્યાત તિર્યંચ અસંખ્યાતગુણ અને તેનાથી તિય અનંતગુણ છે. (૨૭૩) ટાર્થ : તમતમપ્રભા નામની સાતમી નરક પૃથ્વીમાં નારકે બાકીની નરકપૃથ્વી ઓથી થડા છે તેમનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નારક અસંખ્યાતગુણ, તેનાથી પાંચમી પૃથ્વીમાં અસંખ્યગુણ, એ પ્રમાણે ત્યાં સુધી જાણવું યાવત્ ધર્મા નામની એટલે રત્નપ્રભા પૃથ્વીના નારકે શર્કરા પ્રજાના નારકેથી અસંખ્ય ગુણ છે એમ કહેવું. નરકગતિમાં સ્વાસ્થાનમાં અ૮૫બુહવે કહ્યું, હવે તિર્યંચગતિમાં તે અલ૫બુદ્ધત્વ કહે છે તિર્યંચગતિમાં સૌથી છેડી તિર્યંચણીઓ છે તેનાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્ય

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356