Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 341
________________ ૩૧૯ જીવસમાસ * આગળ જીવેને છ ભાવે સંભવે છે એમ જે કહ્યું હતું તે બતાવ્યું, હવે જે અ ને “પરિણમિક, ઔદયિક ભાવ હોય એમ જે કહ્યું હતું તે બતાવે છે. धम्माधम्मागासा कालोत्तिय पारिणामिओ भावो । खंधादेश पएसा अणू य परिणाम उदए य ॥२७०॥ ગાથાર્થ : ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલને પરિણામિક ભાવ છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુનો પારિણામિક અને દયિક ભાવ છે, (૨૭૦). ટીકાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય અને કાળ પરિણામિક ભાવે છે. અનાદિ પારિમિકે ભાવે આ ચાર દ્રવ્ય રહેલી છે કેમકે અનાદિ કાળથી લઈને જીવ–પુદ્ગલેને ગતિ, સ્થિતિના ટેકા રૂપે તથા અવગાહ દાનના પરિણામ રૂપે તેમજ સમય, આલિકા, વગેરે પરિણામથી એમનું પરિણામ ન થયેલ હેવાથી કયણકથી લઈ અનંતા અણુક કંધ સુધી કંધે, તેજ સ્કંધના મેટા જે અવય તે દેશ, સ્કંધના સૂકમતર અવયવે પ્રદેશ અણુઓ એટલે એકલે જે પરમાણુ તે, એમ ચાર પ્રકારનો પુદ્ગલાસ્તિકાય પરિણામિક અને ઔદયિક ભાવમાં હોય છે. કયણુક વગેરે સ્ક સાદિ કાળથી તે તે પરિણમતા હોવાથી અને મેરૂપર્વત વગેરે સ્કધ અનાદિકાળથી તે તે સ્વભાવ રૂપે પરિણમતા હોવાથી રૂપે પરિણામિક ભાવ હેય છે. , પ્ર : ભલે પુદ્ગલાસ્તિકાય સાદિ પરિણામિક ભાવમાં કે અનાદિ પરિણામિક ભાવમાં રહે. પરંતુ ઔદયિક ભાવમાં તે એ શી રીતે હોઈ શકે? કર્મોને વિપાકનુભવ જ ઉદય છે અને તે ઉદય અથવા તે ઉદય વડે બનેલ જે ભાવ તે ઔયિક, એમ આગળ વ્યાખ્યા કરી છે. અને આ ભાવ સામાન્યથી પુદ્ગલાસ્તિકાયમાં તે નથી. ઉ. : સાચી વાત છે પરંતુ વર્ણ, ગંધ, રસ વગેરે તે પુદ્ગલાસ્તિકામાં પણ હોય છે. આથી તે વર્ણ વગેરે અથવા વર્ણ વગેરેના વડે જે થયેલ હોય તે ઔયિક અમ આ વિવક્ષા વડે આ પગલાસ્તિકાયને પણ દયિક ભાવની વૃતિત્વ વિરોધ પામતા નથી. આગળની વિવક્ષા અહીં લીધી નથી માટે નિર્દોષ છે. (૨૭૦) આમ જીવ અજીના યથાસંભવિત છયે ભાવે બતાવ્યા એટલે સાતમું ભાવાર પૂર્ણ થયું. ભાવ૨ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356