Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 339
________________ ૩૧૨ જીવસમાસ જાણકારીની જ વિપરિતતા રૂપ અજ્ઞાનપણું તે તે જ્ઞાનાવરણ અને મિથ્યાત્વ માહનીય કર્મીના ઉદયથી જ થાય છે. માટે એકજ અજ્ઞાનના ક્ષાયે પશમિક અને ઔચિકપણાના વિરાધ થતા નથી એમ બીજા સ્થાનોમાં પણ વિરોધના ત્યાગ કરવા. અયતપણુ' એટલે અવિરત પણું તે અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી થાય છે. અસ'રીપણુ મને અપર્યાપ્ત નામક તથા જ્ઞાનાવરણના ઉયથી થાય છે. મિથ્યાદ્રષ્ટિપણુ તા મિથ્યાત્વ માટુનીયના ઉદયે થાય છે. આહારકપણુ ક્ષુધાવેદનીય અને આહાર પર્યાપ્તિ વગેરે ક ના ઉદયે હાય છે આમ જે પોતાના કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ હોવાથી ગતિ વગેરે સર્વે જીવ પર્યાયે ઔચિક કહેવાય છે. પ્ર. : જો આમ હાય તા નિદ્રાપ'ચક, સર્વ વેદનીય, હાસ્ય, રતિ અતિ, વગેરે અને અસિદ્ધત્વ, સ‘સારસ્થત્વ વગેરે ખીજા પણ કર્માંદયથી થનારા ઘણા જીવના પર્યા છે. તે પણ અહીં કેમ નથી કહ્યા ? ઉ. : સાચી વાત છે. એમનુ ઉપલક્ષણ માત્રથી જ ઔચિકપણુ જણાવ્યુ` છે, બીજા જેમાં પણ ઔયિકભાવ સંભવતા હોય તેમાં પણ ઔયિકભાવ જાણી લેવા. જીવત્વ, ભવ્યત્વ, અને ઇતર એટલે અભવ્યત્વ જીવના અનાદિકાળથી પ્રવતે લા સ્વભાવ છે જે આત્મગત સ્વરૂપમય છે અને અનાદિ પારિણામિક ભાવ રૂપે છે. પ્ર : મેહનીય વગેરેથી ઉત્પન્ન થયેલ અને કેવળજ્ઞાન વગેરે કાર્યો રૂપે દેખાતા ઔયિક વગેરે પાંચ ભાવે તા તમે ખતાવ્યા પણ છઠ્ઠો જે સાન્નિપાતિક ભાવ જે જીવામાં અસ્તિત્વ રૂપે શરૂઆતમાં જ કહ્યો છે. તે કાર્ય વગેરેના દન રૂપે કેમ નથી કહ્યા ? સાચી વાત છે પરંતુ આ સાન્નિપાતિક ભાવ ઔયિક વગેરે જે ભાવપાંચક છે તેનાથી અલગ રૂપે હાય તા તેના કાર્ય વગેરે અલગ દેખાય પણ એ નથી. આગમમાં સાન્નિપાતિકલાવ ઔદયિક વગેરે એ ત્રણ ભાવાના સયંગ રૂપે જ મતાન્યેા છે તે આ પ્રમાણે : ઔયિક વગેરે પાંચ ભાવાના દ્વિકસચેંગી દશ ભગા થાય છે. ત્રિક સ`ચેાગી પણ દશ ભાંગા, ચતુઃસયાગી પાંચ ભાંગા અને પોંચસ'ગી એક ભાંગા એમ પ્રરૂપણા રૂપે છવ્વીસ ભાંગાથી સાન્નિપાતિક ભાવ થાય છે. વાસ્તવિકપણે આ છવ્વીસ ભાંગામાંથી ફક્ત છ જ ભાંગા જીવામાં ડાય છે. બાકીના વીસ તે પ્રરૂપણા માત્ર રૂપ જ હાય છે. પર`તુ કાઇ પશુ જીવમાં હોતા નથી. તેમાં દ્વિસ ચૈાગી દળ ભાંગામાંથી ક્ષાચિક અને પારિામિક ભાવથી અનેલ નવમા ભાંગા સિદ્ધોને હોય છે. કેમકે તેમને ક્ષાયિક ભાવે સમ્યકત્વ વગેરે અને પારિણામિક ભાવે જીવવા સંભવ હાય છે. બાકીના તેા નવ દ્વિકલાંગાએ તે પ્રરૂપણા માત્ર જ છે. ખીજા સ`સારી જીવાને તે ઔયિકી ગતિ, ક્ષાયે પમિક જ્ઞાન વગેરે જીવત્વ વગેરે પરિણામિક એમ જઘન્યથી પણ ત્રણ ભાવા હોય છે તે પછી તે દ્વિકસ ચાગી ભાંગા શી રીતે હાઇ શકે ? ન જ હાય.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356