Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 346
________________ અબહુદ્વાર તેમનાથી સાસ્વાદની અસંખ્યગુણ, એનાથી મિશ્રિો અસંથણ એનાથી અવિરત સમ્યકૂવી અસંખ્યગુણા, એનાથી સિદ્ધો અનંતગુણ, એનાથી મિથ્યાત્વી અનંતગણુ (ર૭૭-૭૮) ટીકાર્થ : અહીં ઉપશમક લેવાવડે કરી મિહના ઉપશમકે અને ઉપશાંત મેહીઓ. લેવા, ક્ષેપક વડે કરી શકે અને ક્ષીણમેહીઓ સ્વીકારવા એમ ઉપલક્ષણ વ્યાખ્યાથી જાણવું તેથી સર્વથી છેડા ઉપશામકો તેમનાથી ક્ષેપકે સંખ્યાતગુણા હોય છે આ ઉપશામક અને ક્ષપકનું આ અલ્પબુહત્વ ઉત્કૃષ્ટપકે જ્યારે જે હોય ત્યારે જાણવું, બાકી તે આ બન્ને પ્રકારના છ હોય પણ ખરા અને ન પણ હોય. હોય તે કેઈક વખત ઉપશામકે થોડા હોય અને ક્ષેપકે ઘણું હેય. કેઈક વખત વિપરિતપણે ભજના પણ જાણવી. ક્ષેપકેથી પણ ભવસ્થ કેવલી જિન સંખ્યાતગુણ, એમનાથી પણ અપ્રમત્ત ગુણઠાણે રહેલ યતિઓ સંખ્યાતગુણ, તેમનાથી પ્રમત્ત સાધુ સંખ્યાતગુણા, તેમનાથી પણ દેશવિરત તિર્યમાં પણ હોવાથી અસંખ્ય ગુણ, સાસ્વાદનીઓ કેઈક વખત બિલકુલ હોતા નથી. હોય છે તે જઘન્યથી એક અથવા બે થી લઈ ઉત્કૃષ્ટપણે ચારેગતિમાં હોવાના કારણે દેશવિરતેથી અસંખ્યગુણ છે. મિશ્ર એટલે સમ્યકૃમિથ્યાદ્રષ્ટિ જ્યારે હોય છે ત્યારે ઉત્કૃષ્ટથી સાસ્વાદનનીઓથી સંખ્યાતગુણા છે (અસંખ્યાતગુણા) તેમનાથી અવિરતસમ્યક્ત્વીઓ હંમેશા અસંખ્યાતા હોય છે એમનાથી પણ સિદ્ધ અનંતગુણ છે સિદ્ધોથી પણ મિથ્યાદ્રિષ્ટિએ અનંતગુણા છે કેમકે સર્વ નિદજી મિથ્યાદ્રષ્ટિ છે વગેરે યુક્તિઓ પ્રસિદ્ધ છે. ર૭૭૨૭૮) હવે આ જ ગુણઠાણ રૂપ જીવસમાસને ચારગતિઓમાં દરેકનું અલપબુહત્વ કહેવાથી, કહેવાની ઈચ્છાથી નરક અને દેવગતિનું એકજ વક્તવ્ય એકીસાથે જ કહે છે. सूरनारए सासाणा थोवा मिसा य संखगुणयारा । तत्तों अविरयसम्मा मिच्छाभवे असंखगुणा ॥२७९॥ . ગાથા : દેવનારકમાં સાસ્વાદની સહુથી થડા તેનાથી મિત્રો સંખ્યાતગણ, તેનાથી અવિરત સમકિતી અસંખ્યાતગુણ તેનાથી મિથ્યાત્વીએ અસંખ્યાતગુણ (૨૦૯) ટીકાર્ય : દે અને નારકે એ બનેમાં જ્યારે સાસ્વાદની ઉત્કૃષ્ટ પદે રહેલ હોય ત્યારે પણ થોડા જ હેય છે મિશ્રદ્રષ્ટિએ સાસ્વાદનીઓની સંખ્યાને સંખ્યાત વડે ગુણતા જેટલા થાય તેટલા સંખ્યાતગુણાકારવાળા ઉત્કૃષ્ટપદે રહેલા હોય ત્યારે થાય છે. તે મિશ્રદ્રષ્ટિએવી અવિરત સમકિતીઓ અસંખ્યાતગુણ છે, તેમનાથી મિથ્યાદ્રષ્ટિએ અસંખ્યાતગુણ છે આ પ્રમાણે મિથ્યાત્વી, સાસ્વાદની, મિશ્રટિઓ, અવિરત સમ્યક્ત્વીએ રૂપ ચારે સમાસેનું દેવગતિ અને નરકગતિનું અલગ અલગ અ૯પબહુ જાણવું બાકીના દેશવિરત વગેરે જીવસમાસે આ બે ગતિમાં સંભવતા નથી. (૨૬)

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356