Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 337
________________ જીવસમાસ ટીકથ : કેવળજ્ઞાન,કેવળદર્શન તથા ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર તથા અંતરાયક્રમના ક્ષયથી ઉત્પન્ન થયેલ દાનલબ્ધિ આદિ શબ્દ વડે લાભ ભાગ, ઉપભાગ અને વીય લબ્ધિ જાણવી. આ કેવળજ્ઞાન વગેરે નવ લબ્ધિએ ક્ષાયિકી એટલે ક્ષાયિક ભાવથી ઉત્પન્ન થયેલ છે તે આ પ્રમાણે. કેવળજ્ઞાન અને કેવળદર્શીન પેાતાતાના આવરણાના ક્ષયથી જ ઉત્પન્ન થાય છે ક્ષાયિક સમકિત દર્શનસપ્તક માહનીયના ક્ષય થવાથી, ચારિત્ર માહનીનો ક્ષય થવાથી ક્ષાયિક ચારિત્ર, પાંચે પ્રકારના અતરાય કર્મોને ક્ષય થવાથી જ ક્ષાયિક દાન વગેરે પાંચે લબ્ધિએ ઉત્પન્ન થાય છે આ પ્રમાણે એમનુ` ક્ષાયિકપણુ છે. અહીં સમ્યક્ત્વ અને ચારિત્રને ઔપશમિક વિશેષણુ ન કહ્યું હોવા છતાં પણ વ્યાખ્યાથી જાણવું કેમકે સર્વે સમકિતા તેમજ સર્વે ચારિત્રોમાં ઔપમિક ભાવ હતા નથી તેથી ઔપમિક સમ્યકૃત અને ઔપમિક ચારિત્ર ઔપશમિક ભાવમાં હાય છે બીજા ભાવેામાં નહી ઔપથમિક સમ્યકત્વ દર્શોનસપ્તક અને ઔપશમિક ચારિત્ર, ચારિત્ર માહનીય ઉપશાંત થવાથી થાય છે આથી જ આ એ ઔપામિક ભાવમાં રહેલ લબ્ધિ વિશેષને અતાવે છે. (૨૬૭) ૩૧૦ હવે ક્ષાયેાપમિક ભાવમાં રહેલ લબ્ધિ વિશેષેાને બતાવે છે. नाणा चउ अण्णाणा तिनि उ दंसणतिगं च गिहिधम्मे । वेयय च चारितं दाणाइग मिस्सउत भावा ॥ २६८ ॥ ق ગાથા : ચારજ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણદર્શન, ગૃહસ્થ શ્રાવક) ધમ' અને વેદક સમ્યકત્વ તથા ચાર ચારિત્ર, દાનાદિ પાંચ લબ્ધિએ આ મિશ્ર ભાવમાં છે. (૨૬૮) ટીકા : આ જ્ઞાન વગેરે ભાવા એટલે જીવપર્યાયે મિશ્ર એટલે ક્ષાયેપકિ ભાવને આશ્રય કરતા હોવાથી મિશ્ર એટલે ક્ષાર્યપશમિક ભાવ રૂપે કહેવાય છે તે આ પ્રમાણે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાનરૂપ ચારે જ્ઞાને અને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભ’ગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાના પોતાના આવરણ કરનારા મતિજ્ઞાનાવણ વગેરે કર્મોના ક્ષયાપશમથી જ થાય છે. ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનત્રિક પણ ` ચક્ષુદનાવરણ વગેરેના ક્ષયેાપશમ હોય ત્યારે જ થાય છે. દેશવિરતિ રૂપ ગૃડસ્થધમ તે પણ અપ્રત્યાખ્યાનાવરણુ કષાય મેાહનીયના ક્ષયે।પશમ હોય ત્યારે થાય છે જેમાં વિપાકોદય રૂપ સમ્યક્ત્વ માહનીયના પુદ્દગલા ભાગવાય તે વેદક એટલે ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ, તે પણ દર્શીન સપ્તકના ક્ષયે પશમ હોય તે જ થાય છે. સામાયિક છેદેપસ્થા પનીય પરિહારવિશુદ્ધિ અને સૂમસ પરાય રૂપ ચારિત્ર ચતુષ્ક પણ ચારિત્ર માહનીયના ક્ષયેાપશમ હાય તે જ થાય છે. દાનાદિ પાંચ લબ્ધિએ અતરાયકર્મના ક્ષયાપશમ હોય તેા જ થાય છે,

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356