Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 325
________________ *૯૮ સમાસ સમ્યકત્વાનુગત એટલે સમકિતયુક્ત અવિરત, દેશવિરત પ્રમત્ત, અપ્રમત, ઉપશમશ્રેણીમાં રહેલ અપૂર્ણાંકરજી, સૂક્ષ્મસ'પરાય, અનિવૃત્તિખાદર, ઉપશાંતમે.હુ રૂપ જીવસમુહના પોતપોતાના પર્યાયના ત્યાગ કરીએ છતે ફરી તે પર્યાયની પ્રાપ્તિમાં કંઇક અધ પુદ્ગલ પરાવત ઉત્કૃષ્ટ અંતરકાળ થાય છે અને સમ્યકત્વાનુગત ગ્રપુણ વડે અવિરતથી ઉપશાંતમેહ સુધીના આ સર્વે જીવાના સંગ્રહ થાય છે. કેમકે સમિતના સર્વ ગુણઠાણામાં સંભવ છે. માટે સમ્યકત્વાનુગતને ગ્રહણ કર્યું છે આ અવિતર વગેરેએ સમ્યક્ત્વ ગુણથી ભ્રષ્ટ થઈ ઉત્કૃષ્ટપણે કાંઈક ન્યૂન અપુદ્દગલ પરાતકાળ સુધી સસારમાં રહે છે. તે પછી અવશ્ય સમકિત વગેરે ગુણા પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. પ્રાયઃ કરી સમ્યકૃત્વપુજને સત્તામાં અવશ્યમેવ સભવ હાવાથી સાસ્વાદન અને મિશ્રને પણ સમ્યકત્વાનુગત રૂપે વિવક્ષા સમજી લેવી. તે બન્ને સાસ્વાદનપણુ, મિશ્રપણાનો ત્યાગ કરી ઉત્કૃષ્ટ પુદ્દગલપરાવત કાળ સુધી ભવમાં ભમે છે તે પછી કેટલાક ક્રી સાસ્વાદન કે મિશ્રપણાને પામીને અને કેટલાક પામ્યા વગર વિશુદ્ધ સમકિત વગેરે ગુણસામગ્રીને પામી અવશ્ય સિદ્ધ થાય છે. ક્ષપકે, ક્ષીણુ મેહીએ, સયેાગીયેગી કેવલીએના અતરકાળ હોતા નથી. કેમકે તેમને તે શુઠાણાથી પડવાને અભાવ છે. માટે સમ્યક્ત્વયુકત હાવા છતાં પણ તેમેને અહી ગ્રહણ કર્યાં નથી. પ્ર. : આ પુદ્ગલપરાવત શું છે? જે કઈંક ન્યૂન અર્ધ પુદ્દગલ પરાવત કાળ સુધી સાસ્ત્રાદની વગેરે જીવા સંસારમાં ભમે છે. ઉ. : જ્યારે ચૌદરાજ રૂપ લેકમાં રહેલ સર્વે પુદ્ગલાને સ`સાર સાગરમાં ભમતાં એક જીવ વડે અનંતા ભવામાં ઔદારિક, વૈક્રિય, તેજસ કાણુ, ભાષા, શ્વાસેાશ્વાસ મનાવારૂપ સાત, સાતે વણાને પરિણુમાવીને દોડીએ ત્યારે આ પુદ્ગલ પરાવતા કાળ કહેવાય છે. બીજા આચાર્ચો તા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે તથા તે ચાર પ્રકારના પણ દરેકના સૂક્ષ્મ અને બાદર ભેદ પાડવા પૂર્વક આઠ પ્રકારે પુદ્ગલપરાવર્તી કહે છે. તેમાં દ્રવ્યથી બાદરપુગલપરાવત ત્યારે થાય છે જ્યારે સ ંસારમાં ભમતાં કાઇક જીવ સ લેાકમાં રહેલ સ` પુદ્ગલેને સામાન્યથી ઔદારિક, વૈક્રિય, તૈજસકાણુ શરીર ચતુષ્પ વડે પરિણમાવીને છેડે છે. અને સૂક્ષ્મ પુદ્ગલ પરાવત જ્યારે ઔદારિક વગેરે ચાર શરીરમાંથી કોઇપણું એક શરીર રૂપે પરિણમાવી સર્વેલાકના સપુદ્ગલાને છેડે, એ પ્રમાણે ચારે શરીર વડે સવ પુદ્દગલાને પરિમાવે. ત્યારે વિક્ષિત શરીર સિવાયના ખાકીના શરીશ વડે પરિણમાવેલા પુદ્ગલા નથી ગણાતા. આ પ્રમાણે સુક્ષ્મપુદ્ગલપરાવત કાળ થાય છે. ક્ષેત્રથી જુદાજુદા ભવામાં પરંપરામાં સતત અમુક કે ખીજા બીજા આકાશપ્રદેશમાં મરતા સ લેાકાકાશના પ્રદેશાને સ્પર્શે ત્યારે ક્ષેત્રથી ખાદરપુદ્ગલપરાવત કાળ થાય છે,

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356