Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 321
________________ ર૯૪ જીવસમાસ અસંશોરૂપે થવામાં વનસ્પતિ વગેરેને અર્થકાળ પણ અંતર રૂપે થાય છે અને તેથી અસંખ્યાતા પુદ્ગલ પરાવને અંતરકાળ થાય, પણ તે કાળ અહીં કહ્યો નથી તેથી ઉપર કહેલ અસંસીએ જ અહીં લેવા. બીજા આચાર્યો તે તિર્યંચ નપુંસક અસંશી રૂપ એકજ રાશિને બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી તેજ ભાવને પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટથી સાગરોપમ શતપૃથકત્વ અંતરકાળ છે એમ વ્યાખ્યા કરે છે. તે અનેક દોષથી દુષ્ટ હોવાથી અયોગ્ય લાગે છે તે દે સિદ્ધાંતથી પરિકર્મિત બુદ્ધિવાળા અને પૂર્વાપરના અર્થને જાણનારાઓને પ્રગટ હોવાથી સ્વયમેવ જાણી લેવા. (૨૫૩) હવે દેવગતિમાં દેશનું પ્રથમ પ્રતિજ્ઞારૂપ અંતરને કહે છે. जावीसाणं अंतोमुहुत्तमपरं सणंकुसहसारो । नवदिण मासा वासा अणुत्तरोक्कोस उयहिदुगं ॥२५४॥ ગાથાર્થ : ઈશાન સુધીના દેવાન અંતર્મદૂત, સનતકુમારથી સહર સુધીના દેને નવ દિવસ, આનતથી અમૃતના દેને નવ માસન, અને નવગ્રેવેયકને નવ વર્ષ અને અનુત્તરને ઉતકૃષ્ટ કાળ બે સાગરેપમ અંતરકાળ છે. (૨૫૪) ટીકાર્થ : ભવનવાસી વગેરે દેથી લઈને ઈશાન નામના બીજા દેવલેક સુધીના જે દેવે ત્યાંથી વીને માછલા વગેરેમાં ઉત્પન્ન થયેલ દેવનું ફરી પિતાના દેવાલયમાં જ ઉત્પન્ન થાય તે જઘન્યથી અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ વગેરેમાં ભમતાં તેમને આવલિકાના અસંખ્યાતમા ભાગે રહેલ અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત પ્રમાણુકાળ જાતે જ જણ આ પ્રમાણે ઉપરના રૈવેયક વગેરે દેવેને બધે સ્થાને ઉત્કૃષ્ટથી આજ અંતરકાળ જાણે. જઘન્યથી તે ગ્રંથકાર કહે છે. સનતકુમાર દેવકથી લઈ સહસાર દેવલેક સુધીના જે દેવે છે તે અવીને બીજે સ્થાને ઉત્પન્ન થઈ ફરી ત્યાં આગળ ઉત્પન્ન થાય તે નવદિવસનું જઘન્ય અંતર પડે છે નવદિવસ પહેલા ત્યાં આગળ આ દેવ ઉત્પન્ન થતા નથી. નવને માસની સાથે પણ સંબંધ કરવો તેથી આનતપ્રાણુત, આરણ અને અરયુત દેવકથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થઈ તે દેવ ફરીથી પિતાના સ્થાનમાં ઉત્પન્ન થાય તે પહેલાં નહીં તે જઘન્યથી પણ નવ મહિના વીત્યા પછીજ ઉત્પન્ન થાય નવને વર્ષની સાથે પણ જોડવો. નવગ્રોવેયક અને સર્વાર્થસિદ્ધ સિવાયના ચાર અનુત્તરવિમાનમાંથી આવીને મનુષ્યમાં ઉત્પન્ન થઈ ફરી તે જ સ્થાનમાં ઉત્પન્ન થાય તે જઘન્યથી પણ નવ વર્ષ વીત્યા પછી જ ઉત્પન્ન થાય છે. તે પહેલાં નહીં. નવરૈવેયક સુધીનો અસંખ્ય પુદ્ગલપરાવર્ત રૂપ અનંતકાળ રૂપ ઉત્કૃષ્ટ અંતર આગળ સિદ્ધાંતમાં કહ્યા મુજબ બતાવ્યા

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356