________________
૨૨
જીવસમાસ
પ્રત્યેક રાશિમાંથી નીકળી સાધારણ શરીરમાં ઉત્પન્ન થઇ ફરી પ્રત્યેક શરીરી રૂપે થવામાં જધન્યથી અંતમુ ત અને ઉત્કૃષ્ટથી અઢી પુદ્દગલ પરાવતા રૂપ સ્થિતિકાળ આગળ કહ્યા છે. આટલા કાળ સાધારણ રૂપે રહી પછી નીકળીને પ્રત્યેક શરીશમાં જવું પડે છે. પ્રત્યેક અને સાધારણ સિવાય બીજી જીવરાશિના અભાવ છે. તેથી પ્રત્યેક શરીરીમાથી નીકળી કરી પ્રત્યેક શરીરીની ઉત્પત્તિમાં અઢી પુદ્ગલ પરાવત રૂપ ઉત્કૃષ્ટ અંતર ચેાગ્ય છે. બીજા આચાર્યં તેા ઉપલક્ષણ વ્યાખ્યાને નથી ગણતા અને ફક્ત પ્રત્યેક વનસ્પતિકાયનુ પેાતાની કાયમાંથી નીકળી બીજે ઉત્પન્ન થઇ ફ્રી પ્રત્યેક વનસ્પતિ રૂપે થાય તા જ ઉપર કહેલ કાળનુ અંતર માને છે. તે ખરાખર લાગતું નથી કેમકે ફક્ત સાધારણ વનસ્પતિકાયની જ અઢી પુદ્ગલપરાવત રૂપ કાયસ્થિતિ કહી છે. પ્રત્યેક વનસ્પતિ કાયમાંથી નીકળેલાને ની કાયસ્થિતિ પ્રત્યેકવનસ્પતિની આંતરસ્થિતિ થાય પરંતુ પ્રત્યેક વનસ્પતિ પૃથ્વી, અપૂ માટે સાધારણ વનસ્પતિ કાયજ ફક્ત એક ઉત્પત્તિસ્થાન નથી કે સાધારણ વનસ્પતિ તેજ, વાયુ, ત્રસ વગેરેમાં પણ ઉત્પન્ન થાય છે.
આ છએ રાશિએની કાયસ્થિતિ ભેગી કરતા સ`ખ્યાતા પુદ્ગલ પરાવતો થાય છે. તે યુક્તિ સંગત છે માટે જેમ પ્રત્યેક, અપ્રત્યેક (સાધારણ) રૂપ સામાન્યથી વનસ્પતિકાયાના છે, અને તે પછી જેમ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને ત્રસામાંથી નીકળી વનસ્પતિમાં ઉત્પન્ન થઇ ફ્રી પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થવામાં અસંખ્યાતા પુદૂદગલપરાવત રૂપ અતરકાળ ઉત્કૃષ્ટ રૂપે આગળ કહ્યો છે એ પ્રમાણે ફક્ત પ્રત્યેક વનસ્પતિમાંથી નીકળી સાધારણવનસ્પતિ પૃથ્વી, અપ, તેજે, વાયુ ત્રસ વગેરેમાં ઉત્પન્ન થનારા જીવાનુ ફરી પ્રત્યેક વનસ્પતિ રૂપે થવાના કાળ કહેવા જોઇએ. પણ તે કાળ કહ્યો નથી. તેથી ઉપલક્ષણ વ્યાખ્યા વડે સર્વે પ્રત્યેક શરીરીઓને ગ્રહણ કરવા. એમાંથી નીકળેલાને માટે સાધારણ વનસ્પતિકાચ જ એકસ્થાન છે તેથી તેમાં ઉત્કૃષ્ટથી અઢીપુદ્ગલ પરાવત કાળ પસાર કરી ફરી પ્રત્યેક શરીરીએમાં ઉત્પન્ન થાય છે. આથી પ્રત્યેક શરીરીમાંથી નીકળેલાઓને ફ્રી પ્રત્યેક શરીરી રૂપે અહી પુદ્ગલ પરાવત રૂપ ઉત્કૃષ્ટ અતરકાળે ઉત્પન્ન થાય છે. (૨પર)
હવે ખાદર્શનગાદ વગેરેના અંતરકાળ કહે છે.
बायर सुमनिओया हरियत्ति असंख्या भवे लोगा । उयहीण सयपुहुतं तिरियनपुंसे असण्णी य ॥२५३॥
ગાથા : ખાદર નિાદ સૂનિાદ, અને વનસ્પતિકાયના અંતકાળ અસ`ખ્યતા લાક પ્રમાણ થાયછે. તિય ચગતિ, નપુંસકવેદ અને અસજ્ઞીના અંતરકાળ શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણ જાણવે. (૨૫૩)