________________
પ્રકર—રજી અત-અભાવકાળ
આ પ્રમાણે ચારેગતિના જીવાનું ઉત્પત્તિસ્થાન જણાવ્યુ` હવે ગતિ ઉપપાત, ઉદવનાના વિહરૂપ અંતરનુ` આગળ પ્રતિપાદન કરવાનુ` હાવાથી, જે જીવાની નિર ંતર ઉત્પત્તિ અને નિરંતર ઉનના વિરહ કયાં સુધી નથી હાતા તે બતાવતા કહે છે.
चयणुववओ एगिदियाण अविरहियमेव अणसमयं । हरियाणंता लोगा सेसा काया असंखेज्जा ॥२४७॥
ગાથાથ : એક દ્રિયના ચ્યવન અને ઉપપાત અવિરહિત પણે દરેક સમયે હાય છે તેમાં વનસ્પતિકાયના જીવ અન’તા લાક પ્રમાણ અને બાકીની કાયના જીવા અસ ખ્યાતા લાક પ્રમાણે ચવે અને ઉત્પન્ન થાય (૨૮૭)
ટીક : પૃથ્વીકાય, અસૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, રૂપ એકેદ્રિયના ચ્યવન એટલે મરણ અને ઉપપાત એટલે જન્મ એ અને સર્વને દરેક સમયે અવિરહિત પણે સતત હોય છે. પૃથ્વીકાય વગે૨ે દરેક એકેદ્રિયમાં જીવાની દરેક સમયે ઉત્પત્તિ ઢાય છે. મરીને દરેક બીજા ભવમાં જવા રૂપ ચ્યવન પણ તે દરેકમાં પ્રાણીએને દરેક સમયે વિરહિત પણે સતત હોય છે. જીવાની ઉત્પત્તિ અને મરણુ દરેક સમયે હાવાથી એમાં અતર કદીપણ હાતું નથી. તે પછી આ પૃથ્વીકાય વગેરેમાં સમયે સમયે કેટલા જીવ ઉત્પન્ન થાય છે ? અને મરે છે ? સામાન્યથી વનસ્પતિકાય રૂપ એકેન્દ્રિયમાં અનતા લેાકાકાશના પ્રદેશશિ જેટલા જીવે સમયે સમયે ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. વિભક્તિના ફેરફાર થયા હોવાથી સાતમીના સ્થાનેલી પહેલી વિભક્તિ થઇ છે ખાકીના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય રૂપ ચાર એકેદ્રિયામાં દરેકની અંદર અસ ંખ્યાત લાક પ્રમાણ હોય છે. એટલે અસખ્યાતા લેાકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણે જીવા સમયે સમયે ઉત્પન્ન થાય છે, અને મરે છે એમ જાતે જાણી લેવુ. વનસ્પતિજીવાની અનંતાનંત સ ંખ્યા પ્રમાણ છે. તેથી એમાં ઉત્પન્ન થનારા અને મરનારા જીવા દરેક સમયે અનંતા હોઇ શકે, બાકીના પૃથ્વીકાય વગેરે દરેક અસંખ્યાતા જ છે માટે અસંખ્યાતાઓ જ તેમાં ઉત્પન્ન થાય છે અને મરનારા જીવા હાય છે. (૨૪૭)
હવે ત્રસજીવે દરેક સમયે કેટલા ઉત્પન્ન થાય છે અને મરે છે અને કેટલા કાળ સુધી ચ્યવન અને ઉત્પાત હાય છે તેનું નિરૂપણ કરે છે.