________________
ગુણવિભાગ કાળ
૨૭૭ કહ્યું છે કે “હે ભગવંત! સૂમસં૫રાય સંત કાળથી કેટલે વખત હેય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત હોય છે તે પછી ઉપશમણ કે ક્ષપકશ્રેણીનું અંતર પડે છે અને શ્રેણી સિવાય બીજા સ્થાને આ સૂક્ષ્મસંપરાય ચારિત્ર હેતું નથી. (૨૩૮)
એક જીવ આશ્રયી યેગેને કાળ કહ્યું હવે અનેક જીવ આશ્રયી તે વેગોને સ્થિતિકાળ કહે છે. - पल्ला संखियभागो वेउब्विय मिस्सगाण अणुसारो ।
भिन्न मुहुत्तं आहारमिस्स सेसाण सव्वधं ॥२३९॥ ગાથાર્થ : ક્રિયમિશ્રને સતતકાળ પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આહારક
મિશ્રને સતતકાળ અંતમુહૂર્ત છે અને બાકીના યોગો સર્વકાળ હોય છે. ટીકાર્ય : જેમાં કામણ સાથે વક્રિયનું મિશ્રપણું તે ક્રિયમિશ્ર. તે વેકિય મિશ્ર ગીઓને નિરંતર હયાતી રૂપ કાળ પલ્યોપમને અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. નરક કે દેવગતિમાં પપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સુધી ઉત્કૃષ્ટ પણે વૈકિયમિશ્ર કાય
ગ સતત પ્રાપ્ત થાય છે. તે પછી અંતર પડે છે જે વૈક્રિયલબ્ધિધારી તિર્યંચ મનુના વૈક્રિયશરીરના આરંભ વખતે કે તેને ત્યાગ વખતે જે વૈકિયમિશ્ર કાગ બીજા સ્થાને કહેલ છે તે પણ અહીં ગણીએ તે એ હંમેશા હેય છે એને વિચ્છેદ કયારે પણ તે નથી. કહ્યું છે કે “સામાન્યથી વક્રિયમિશ્ર શરીર કાયયેગીઓ નારક વગેરે હંમેશા હોય છે.”
દારિક સાથે આહારકની જેમાં મિશ્રિતા છે તે આહારકમિશ્ર કાયયોગ. તે અંતમું હૃર્ત સુધી સતત પ્રાપ્ત થાય છે તે પછી નહીં તે આ પ્રમાણે હોય છે. પંદર કર્મભૂમિઓમાં આહારક મિશ્ર કાયસેગમાં રહેવ ચૌદ પૂર્વધર સતત અંતર્મુદત સુધી હોય છે. તે પછી આહારક યુગ હોય કે તેને અભાવ હોય છે.
ઉપર કહેલ બે પેગ તથા ત્રીજા આહારક કાયમ સિવાયના બાકીના સત્ય, અસત્ય વગેરે ભેટવાળા મ ગ, તથા વચનગા, દારિક મિશ્ર, વૈક્રિયકામણ કાયયેગે જુદા જુદા છે આશ્રયો સર્વકાળ હોય છે. અનેક જીવમાં બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, પચંદ્રિમાં
સત્ય, અસત્ય, મિત્ર અને અનુભય ભેટવાળા મનેયેગ તથા વચનગ હંમેશા અવ્યવચ્છિન્ન પણ હોય છે. ઔદારિક અને ઔદારિકમિશ્ર શરીર બને અસંખ્યાતા કાકાશના પ્રદેશની રાશિ પ્રમાણ હંમેશા સામાન્યથી તિર્યંચ મનુષ્યમાં અવ્યવછિન્નપણે હોય છે ક્રિય શરીરે પણ નારક વગેરે અનેક જેમાં અસંખ્યતી શ્રેણીના પ્રદેશની રાશિ પ્રમાણ હંમેશા અલકમાં અવ્યવચિછનપણે હોય છે. અનંતા કામણ શરીરે તે સર્વ સંસારી જીના હંમેશા હોય છે એનો વ્યવછેદ કદીએ હોતે નથી.