________________
જીવસમાસ
૨૧૬
હ ંમેશા સ્પશી રહે છે. સાસ્વાદની વગેરેને બાર વગેરેની સાથે યથાયાગ્ય રીતે જોડવા, તે આ પ્રમાણે-ચૌદને પૂર્ણ કરનાર ચૌદભાગ તે સંપૂર્ણ લેાકના અશ છે. તે ચૌદ ભાગ વડે સ ંપૂણું લેાક ચૌદ રજુ રૂપ કહેવાય છે. લેાકને ચૌદમા ભાગ એક રજ્જુ કહેવાય છે. તે ચૌદ ભાગમાંથી ખાર ભાગને ખાર રજ્જુ કહેવાય. આથી સામાન્ય પણે સાસ્વાદન સમ્યગદૃષ્ટિ ખાર રજુ પ્રમાણ લોકના ક્ષેત્રને સ્પર્શે છે એવા અથ થાય છે તે આ પ્રમાણે,
છઠ્ઠી પૃથ્વીના નારક જીવ સાસ્વાદન સમ્યકત્વ યુક્ત જ્યારે અહીં તિ‚àકમાં ઉત્પન્ન થાય ત્યારે પાંચ રન્તુ પ્રમાણ ક્ષેત્રને સ્પર્શે છે. જયારે અહીંના જ તિય ચ કે મનુષ્ય સાસ્વાદન સમ્યકત્વ યુક્ત ઉપર લોકાંતે, અને કમગ્રંથના મતે જંતુ પ્રાગભાર પૃથ્વી ઉપર પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થાય ત્યારે સાત રત્તુ પ્રમાણ ક્ષેત્ર સ્પર્શી મળે છે. આ પ્રમાણે એક સાસ્વાદન ગુણસ્થાનકને આશ્રયી લોકના ચૌદ ભાગામાંથી ખાર ભાગા પ્રમાણુ સ્પના હોય છે, નહીં કે એક સાવાદની જીવને આશ્રયીને, એ પ્રમાણે ખીજા સ્થાને પણ યથાયોગ્ય એક ગુણસ્થાનની અપેક્ષાએ જ સ્પર્ધાના જાણવી. આ સૂત્રના અભિપ્રાયે અધેલોકના પૃથ્વીકાય વગેરેમાં આ સ્થાન (તિર્થ્યલોક) થી સાસ્વાદની જીવ જતા જ નથી, નહિ તે તિર્થ્યલોકમાંથી તેમની ઉર્ધ્વ અને અધેલોકમાં ઉત્પન્ન થતા તે રજીની સ્પર્ધાના થાય. સાતમી પથ્વીના નારકો સાસ્વાદન ભાવને છેડીને જ તિર્થ્યલોકમાં ઉત્પન્ન થાય છે માટે જ છઠ્ઠી નરક પથ્વીના નારકે અહી કહ્યા છે.
મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાનકના જીવા ચૌદ ભાગમાંથી લેકના આઠ ભાગ સ્પર્શે છે એકજ જીવા લાકના આઠ રજજુ સ્પર્શે છે કેવી રીતે સ્પશે છે. તે કહે છે જ્યારે મિશ્રદ્રષ્ટિ ભવનપતિ વગેરેને પૂના મિત્ર એવા અચ્યુત દેવલાકના વડે સ્નેહથી અચ્યુત દેવલાકમાં લઈ જવાય ત્યારે છ રજજુની પના થાય. - અચ્યુત દેવલાક. છ રજુએ છે’ એવું શાસ્રવચન છે. તથા મિશ્રદ્રષ્ટિ સહસ્રાર સુધીના દેવા પૂના મિત્ર એવા, નારકની વેદના શમાવવા માટે કે પૂના વેરીની વેદનાની ઉદ્દીરા કરવા માટે જ્યારે ત્રીજી નરક પૃથ્વીમાં જાય ત્યારે ભવનવાસી દેવાથી નીચે બે રજુ પછી ત્રીજી નરક પૃથ્વીને સભવ છે. માટે આગળ કહે છે રજજુથી ઉપર વધુ એ રજજુ થાય છે. માટે સામાન્યથી મિશ્રદ્રષ્ટિ જીવા આઠ રજ્જુ રૂપ ક્ષેત્રને સ્પર્શે છે.
અથવા મિશ્રદ્રષ્ટિ જીવા સહસ્રાર દેવલાકના દેવ આગળ કહેલ કારણથી ત્રૌજી નરક પૃથ્વીમાં જતા સાત રજજુને સ્પર્શે છે તે જ સહસ્રાર દેવા અચ્યુત દેવ વડે સ્નેહથી ત્યાં લઈ જવાતા ખીજા પણ એક રજ્જુની ૫ના થાય છે. એમ સ મળીને આઠ રજજુની સ્પના થાય છે.
આનત વગેરેના દેવા તા અલ્પ સ્નેહભાવવાળા હાવાથી મિત્ર વગેરેના કારણે પણ નરકમાં જતા નથી. માટે સહસ્ર સુધીના દેવા લીધા મિશ્રદ્રષ્ટિએ મિશ્રદ્રષ્ટિએ મિશ્ર