________________
પ્રકરણ ૩ જુ
ગુણ-વિભાગ કાળ मिच्छा अविरयसम्मा देसविरया पमत इयरे य।
नाणाजीव पडुच्च उ सव्वे कालं सजोगी य ॥२१९॥ ગાથાર્થ:- મિથ્યાત્વ, અવિરત સમ્યગદષ્ટિ, દેશ વિરત, પ્રમત અને અપ્રમત સગી
કેવલી ગુણસ્થાનકો જુદા જુદા છવાશચી સર્વ કાળ હોય છે. (૧૯) ટીકાઈમિથ્યાત્વ, સાસ્વાદન, મિત્ર, અવિરત સમ્યફૂલ વગેરે ગુણસ્થાનના વિભાગ વડે જે કાળ કહે તે ગુણવિભાગ કાળ કહેવાય. તે ગુણસ્થાનકે આશ્રય વગરના નથી આથી તે ગુસ્થાનકવાળા મિથ્યાદ્રષ્ટિ વગેરે જીવોને કાળ કહે છે તેમાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જુદા જુદા જુવાશ્રયી સર્વકાળમાં વ્યવહેદ વગર સતત હોય છે તે મિદષ્ટિએ નરક મનુષ્ય દેવગતિમાં મોટે ભાગે અસંખ્યાતા હોય છે. અને તિર્યંચ ગતિમાં અનતા હમેશા અવ્યવચ્છેદ પણ હોય છે. એ પ્રમાણે અવિરત સમ્ય દ્રષ્ટિ વગેરે એટલે દેશવિરત પ્રમત, અપ્રમત અને સગી કેવલીએ સર્વ કાળ હોય છે અવિરત સમગણિ અને દેશવિરતમાં દરેક ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે પ્રદેશરાશિ પ્રમાણુ જીવે છે. પ્રમત સંતે ક્રોડહજાર પ્રથકૃત્વ પ્રમાણ, અપમત યતિએ સંખ્યા અને સગી કેવલીઓ કોડ પૃથકૂવ પ્રમાણ હંમેશા અવ્યવચ્છેદ રૂપે સતત હોય છે એમ આગળ કહ્યું છે. (૨૧)
હવે સાસ્વાદન અને સમ્યગદ્વષ્ટિઓનું કાળમાન કહે છે. पल्ला संखिज्ज भागो सासण मिस्सा य हुँति उक्कोसं । अविरहिया य जहण्णेण एक्कसमयं मुहुर्ततो ॥२२०॥
ગાથાર્થ- સાસ્વાદન સમ્યક્દષ્ટિ અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ
છે અને જઘન્યથી એક હજાર અને અંતર્મુહૂર્ત કાળ સુધી અવિરહિત હોય છે.
ટીકાઈ : સાસ્વાદન સમ્યક્ત્વ અને સમ્ય મિથ્યાષ્ટિએ જુદા જુદા છ આક્ષી જઘન્યથી યથાયોગ્ય એક સમય અને અંતર્મુહૂર્તકાળ છે અને ઉત્કૃષ્ટથી બન્ને ક્ષેત્ર પત્યેઅમને અસંખ્યાતમે ભાગ પ્રમાણુ કાળ સુધી અવ્યવચ્છિન્ન હોય છે પછી જરૂર અંતર પડે છે અને તાત્પર્યાથે આ પ્રમાણે છે. સાસ્વાદન સમ્યકષ્ટિએ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે રહેલ પ્રદેશ પ્રમાણને દરેક સમયે