________________
.
.
.
સમાસ - હવે એગ ઉપગ વગેરે ગુણે સ્થિતિકાળ કહે છે.
अंतमहत्तं तु परा जोगुवओगा कसाय लेसा य ।
सुरनारएसु य पुणो भवठिइ होई लेसाणं ॥२३१॥ ગાથાર્થ : ગ, ઉપગ, કષાય અને લેયા ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ અંતમુહૂર્ત છે અને દેવ .
નારકમાં લેશ્યાને કાળ પિતાપિતાની ભાવસ્થિતિ પ્રમાણ છે. (ર૩) ટીકાર્થ : મનવચનકાયાના યોગેને ઉપયોગ એટલે કેગ વિષયક જ્ઞાને પગ. વિભક્તિને વ્યત્યય થવાથી અહિં પહેલીના બદલે છઠ્ઠી વિભક્તિને અર્થ સમજ. ગ ઉપગની ઉત્કૃષ્ટ સ્થિતિ દરેકની અંતર્મુહૂર્ત પ્રમાણુની છે. તે આ પ્રમાણે જ્યારે અહીં કાયા વડે દેડવું, વળગવું, ઝાપટ મારવી, ભાંગવું, વર્તન વગેરે વ્યાપારના ઉપગવાળો થાય ત્યારે કાયયેગના વ્યાપારની પ્રધાનતાથી કાયમને ઉપગ હોવાથી કાયમ ઉપયોગ તે તરીકે તે કહેવાય છે.
આ કાયયોગ ઉપગ ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્ત જ હોય છે પછી તે ઉપગ વગરને અથવા બીજા ઉપયોગમાં ગમન થાય છે. જ્યારે નિશ્ચલ અવયવ વાળ થઈ વચનના આવેશમાં ઉપગવાળે થઈ સતત જે બેલે ત્યારે ફક્ત વચનગની પ્રધાનતા વાળી આ કિયાથી વચનગ ઉપગ કહેવાય છે જ્યારે નિપ્રકંપ શરીરવાળે થઈ વચનને રોધ કરી ફક્ત મન વડે ઉપગ વાળ થઈ કંઈક વિચારે ત્યારે મનગની ક્રિયાની પ્રધાનતા વડે મગ ઉપગ એમ કહેવાય છેઆ બન્નેને માગ ઉપગ અને વેચનગ ઉપગનો ઉત્કૃષ્ટથી પણ દરેકનો અંતર્મુહૂર્તને જ કાળ થાય છે. જો કે અહિં એક યેગના વ્યાપાર (વગેરે) વખતે બીજા યોગને વ્યાપાર પણ અંદર સાથે હોઈ શકે છે છતાં વાયુ વગેરેના દેની જેમ ઉત્કટતા, અનુત્કટતા વગેરે આશ્રયીને તે તે ગાને વ્યપદેશ કર. કહ્યું છે કે, “વાતાદિ ધાતુઓમાં જે ધાતુ ઉત્કટપણે કે હેય તે જ ધાતુને દેષ મુખ્ય ગણાય, તે વખતે બીજા બે પિત-કફ નથી એમ નહી. એ પ્રમાણે ત્રણે યુગમાં જે રોગ
જ્યારે ઉત્કટ પણે વર્તતે હેય ત્યારે તેને જ નિર્દેશ થાય છે ત્યાં બીજા એક એગ કે બે વેગની હયાતી હોવા છતાં પણ તેની ગણત્રી નથી. અહિં ઉત્કટ લેગ સિવાય બીજા અનુત્કટ પેગ પણ ત્યાં એક યોગ હોય છે બે વેગ હોય છતાં પણ તે ન લેવા બરાબર જ ગણાય છે. એની વિચારણા આ પ્રમાણે છે. કેવલિઓને વચનગની ઉત્કટતામાં કાગ પણ છે, અને આપણા જેવાને મનગ અને કાયાગ પણ છે શૈલેશી અવસ્થામાં તે કેવલિઓને કાયનિધિ વખતે ફક્ત તે જ એક હોય છે. બીજા વેગ હેતા નથી. . - ક્રોધ, માન, માયા લેભ રૂપ કક્ષાની ઉત્કૃષ્ટ સ્થિતિ દરેકની અંતર્મુહૂર્તની જ છે. જઘન્યથી ક્રોધ, માન, માયાની અંતમુહૂર્ત અને લેભની એક સમયની સ્થિતિ છે.