________________
ગુણવિભાગ કાળ વિશિષ્ટ ઉપગ આશ્રયીને કોધ વગેરેની આ સ્થિતિ કહી છે. બાકી સત્તા માત્રથી કેધ વગેરે હંમેશા હોય છે. તેથી આમ કહ્યું છે કે-કે, માન, માયાને જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપગ કાળ દરેકને અંતર્મુહૂર્ત છે. લેભને ઉપગકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તને હોય છે. કહ્યું છે કે –
હે ભગવંત! ક્રોધ કષાયીને કોધ કષાય કાળથી કેટલો વખત હોય છે? ' હે ગૌતમ! જઘન્ય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. એ પ્રમાણે માન અને માયા કષાય પણ, લોભ કષાય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. અહિં એને આ અર્થ છે. ક્રોધ, માન, માયાનો ઉપયોગ દરેકને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂત, પણ મોટું અંતર્મુહૂર્ત જાણવું. પ્ર. લોભને ઉપગ કાળ જઘન્યથી એક સમય શી રીતે થાય? ઉં. જે ઉપશાંત મોહી પડતા એક સમય લાભના પુદ્ગલેને ભેગવી તરત જ મૃત્યુ પામી . અનુત્તર દેવેમાં ઉત્પન્ન થાય છે ત્યાં તેને એકી સાથે સર્વે કષાયના પ્રદેશને ઉદય
હોય છે. નહીં કે ફક્ત લેભને જ માટે જઘન્યથી લેભ કષાયને ઉદય ફક્ત એક
સમયને મળે છે. અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ક્રોધાદિની જેમ જાણ. .. પ્ર. : જે આ રીતે ક્રોધ વગેરેને ઉપયોગ પણું જઘન્યથી એક સમય પ્રમાણુ કેમ ન થાય? ઉ. : શ્રેણીના મસ્તકેથી પડતા જ્યારે કોઇ વગેરેને ઉદય થાય છે. ત્યારે ઉદયમાં આવેલ .. કષાય સિવાયના બીજા કષાયે પણ પ્રદેશદયે એકીસાથે ભગવાય છે. આથી લાભની
જેમ ફક્ત ક્રોધ વગેરેને ઉદય મળતો નથી. એમ વૃદ્ધ પુરુષે કહે છે. તત્ત્વ તે
કેવલિઓ જ જાણે. - કૃષ્ણ નીલ વગેરે યે લેશ્યાઓ તિર્યંચ અને મનુષ્યમાં દ્રવ્યલેશ્યા અને ભાવલેણ્યાશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. દેવારની ભાવલેશ્યાશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહર્તની છે. ત્યારે દેવનારકની દ્રવ્યલેશ્યાની કેટલી સ્થિતિ છે જેમાં કૃષ્ણ વગેરે ત્રણ અશુભ લેશ્યાની યથાગ્ય જે દેવની અથવા નારકની જેટલી પિતાની ભાવસ્થિતિ (આયુષ્ય) હેય છે. તેટલા પ્રમાણની જ સ્થિતિ જાણવી. તેમાં સાતમી પૃથ્વીને નારકેની ઉત્કૃષ્ટથી કૃષ્ણલેશ્યા તેત્રીસ સાગરોપમની હોય છે. નલલેશ્યા પાંચમી પૃથ્વીના પહેલા પ્રતરમાં પલ્યોપમના અસંખ્યાત ભાગાધિક દશ સાગરેપમની ઉત્કૃષ્ટ પણે સ્થિતિ હેય છે. કાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજી પૃથ્વીની પહેલા પ્રતરમાં પપમના અસંખ્યાતમા ભાગાધિક ત્યણ સાગરોપમની ઉત્કૃષ્ટ પણે સ્થિતિ હોય છે. તેલશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવલોકમાં ૫૫મના અસંખ્યાતમાં ભાગાધિક બે સાગરેપની હોય છે. પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મકમાં દશ સાગરેપમની છે. શુકલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમની હોય છે. કૃષ્ણ, નીલ, કાપત વેશ્યા ભવનપતિ