________________
શo
છવસમાસ અને મિશ્રનો જે કાળ “
વાહ માનો સાક્ષમિત્તા ચ દુત્તિ' (૨૨૦) ગાથામાં આગળ કહેલ છે તે જ અહીં પણ જાણ. તે આ પ્રમાણે - સામાન્યથી ચારગતિ આશ્રયીને વિચારતા સાસ્વાદન અને મિશ્રમાં અનેક જીવને લઈ દરેકમાં ઉત્કૃષ્ટ કાળ પપમને અસંખ્ય ભાગ પ્રમાણને સ્થિતિકાળ આગળ કહ્યો છે. અહીં તે એક મનુષ્યગતિ આશ્રયીને વિશેષ આ બે ગુણઠાણને કાળ વિચારતા અંતમુહૂર્ત પ્રમાણ જ કાળ કહ્યો છે. બાકીને અવસ્થિતિ કાળ પ્રમાણ એમને આગળ કહ્યા પ્રમાણે - સાસ્વાદનને જઘન્યથી અનેક જીવ આશ્રયી કાળ એક સમય, મિશ્રદ્રષ્ટિને અંતર્મુહૂર્ત, એક જીવ આશ્રયી સાસ્વાદનો જઘન્યથી કાળ એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ, મિશ્રદ્રટિને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્તને જ છે. (૨૨૮)
આ પ્રમાણે મિથ્યાત્વ, સાસ્વાદન મિશ્ર વગેરે ગુણઠાણાને માર્ગ દ્વારમાં ગતિ દ્વારમાં દિશાસૂચન માટે કરી અવસ્થિતિ કાળ બતાવ્યું. આ રીતે બાકી ઈન્દ્રિય વગેરે દ્વારમાં આ ગુણઠાણાઓને પિતાની બુદ્ધિથી જ અવસ્થિતિકાળ જાણી લેવો. હવે ગુણઠાણાના કાળને પ્રસંગ પામી યોગ, વેદ, સંજ્ઞીપણું વગેરે ગુણને કાળ કહેવાની ઈચ્છાથી
काओगणंतकालं वाससहस्साउराल वावीसं ।
समयतिमं कम्मइओ सेसाजोगा मुहुत्तो ॥२२९॥ ગાથાર્થ : કાયયોગ અનંતકાળ સુધી હોય છે ઔદારિક કાગ બાવીસ હજાર વર્ષ
સુધી, કામણ કાયયોગ ત્રણ સમય સુધી, અને બાકીના પેગ અંતમુર્ત
કાળ સુધી હોય છે. (૨૨૯) ટકાર્થ : જે એકઠું કરે તે કાર્ય શરીર, જેના વડે છવકર્મોની સાથે જોડાય તે યેગ, કાય તે જ વેગ છે તે કાગ. તે કાયગમાં જ જીવ અનંતકાળ સુધી રહે છે. તે જીવ અહિં એકેન્દ્રિય જાણવા. તે એકેદ્રિયને આગળ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત રૂપ અનંતકાળ કાયસ્થિતિમાં જણાવે છે એટલા કાળ સુધી આ છે ફકત કાયવેગમાં જ રહે છે કેમકે એકેદ્રિને વચન અને મન ગને અભાવ હોવાથી ઉત્કૃષ્ટપણે કાચગની અનંત કાળની અવસ્થિતિ છે.
હવે કાગની વિશેષરૂપે અવસ્થિતિકાળ કહે છે. ઔદારિક કાયેગ ખર બાદર પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષને પ્રાપ્ત થાય છે. પ્ર. : આ ઔદારિક કાયેગની અવસ્થિતિ જુદા જુદા ભવ આશ્રયીને કહે છે? કે પછી
એક ભવ આશ્રયીને કહે છે જે જુદા જુદા ભવઆશ્રયીને કહેતા હોય તે દરેક ભવમાં