________________
ઉત્તરઃ નિગોદ વનસ્પતિઓ ફરી ફરી ત્યાં જ ઉત્પન્ન થવા વડે તે ભાવને ન છોડતા અઢી
પુગલ પરાવર્ત કાળ સુધી નિગોદમાં રહે છે. તે પછી બીજા સ્થાને ઉત્પન્ન થાય કહ્યું છે કે “હે ભગવંત ! નિગદ નિગદ રૂપે કેટલા સુધી હોય છે? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણું અવસર્પિણી કાળ સુધી કાળથી, અને ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્ત કાળ સુધી, વનસ્પતિની કાયસ્થિતિ
અલગ કહી હોવાથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં દરેકની પિતાની - કામાં ફરીફરી ઉત્પન્ન થવા પૂર્વક અસંખ્યાતા લેક સુધી રહે છે. એને તાત્પ
થે આ પ્રમાણે છે. પૃથ્વીકાયે પૃથ્વીકાયમાં ફરીફરી ઉત્પન થવા વડે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી રહે છે. ક્ષેત્રથી અસંખ્યાતા લેક એટલે અસંખ્યાતા કાકાશમાં જેટલા પ્રદેશ છે તેને દરેક સમયે અપડરતા જેટલી ઉત્સ પિણ અવસર્પિણ થાય છે. તેટલા કાળ સુધી તેમાં રહે છે. કહ્યું છે કે, “હે ભગવંત? પથ્વીકાય પૃથ્વીકાય રૂપે કેટલા કાળ સુધી રહી શકે છે? હે ગૌતમ?” જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અસંખ્યાતા લેક એ પ્રમાણે અપકાય, તેજસકાય, વાયુ કાયને પણ દરેકને પોતપોતાની કાયામાં ઉત્પન્ન થવા વડે ઉપર કહેલ સ્થિતિ જાણવી. આગળ એકેંદ્રિમાં પિતાની કાયામાં કે પરકાયમાં ઉત્પન થવા વડે પૃથ્વીકાય વગેરે એકેદ્રિની સામાન્યથી એકેન્દ્રિય કાળ કહ્યું હતું. અહીં તે પૃથ્વીકાય વગેરેને પિત પિતાની કાયામાં ઉત્પન્ન થવા પૂર્વકને તેઓને અલગ અલગ પથ્વી વગેરેના કાળ ભેદે વિચાર કર્યો છે માટે આગળ કહેલ એકેદ્રિયથી પથ્વીકાય વગેરેને કાયસ્થિતિમાં ભેદ છે. (૨૧૪). હવે પૃથ્વીકાય વગેરેની જ બાદર વગેરે ભેદો પૂર્વક વિશેષ પ્રકારે કાયસ્થિતિ કહે છે. कम्मछिइ बायराणं सुहमा असंखया भवे लोगो ।
अंगुल असंखभागो बायर एगिदिय तरुण ॥२१५॥ માથાર્થ : બાદર પૃથ્વી વગેરે ચારની મેહનીય કર્મ જેટલી સ્થિતિ સૂક્ષ્મની અસંખ્યાતા
લોક પ્રમાણ, બાદર એકેદ્રિય વનસ્પતિકાયની અંગુલના સસંખ્ય ભાગ પ્રયાણ
કાયસ્થિતિ છે. (૧૫) ટીકાર્થ : કર્મ શબ્દ વડે અહિ મેહનીય કર્મ જાણવું છે કે અહિં બાદર એવા સામાન્ય રૂપ કહેલ હોવા છતાં પણ આ વિશેષતા જાણવી કે બાદર પૃથ્વીકાય, અપકાય તેજસ્કાય, વાયુકાયના, પર્યાપ્ત અપર્યાપ્ત ભેદોની વિરક્ષા કર્યા વગર દરેક પિતપોતાની