________________
કાયસ્થતિ કાળ
કાયમાં ફરી ફરી ઉત્પન્ન થવા વડે મેહનીય કર્મની જે ઉત્કૃષ્ટસ્થિતિ સરોર કેડીકેડી 'સાગરોપમ કાળ સુધી રહે છે. આ સ્થિતિ એમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. બાદર પૃથ્વીકાય બાદર પૃથ્વીકાયમાં જ ફરી ફરી ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટથી સીત્તેર કેડાછેડી સાગરોપમ કાળ સુધી થઈ શકે એ પ્રમાણે અપકાય, તેજસ્કાય વાયુકાયની પણ પિતાપિતાની કાયમાં બાદરભાવને છેડયા વગર દરેકને આ પ્રમાણે જ કાળમાન કહેવું કહ્યું છે કે, “હે ભગવંત! બાદર પૃથ્વીકાર્ય બાદર પૃથ્વીકાયમાં કાળથી કેટલે કાળ હેય? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સીત્તોર કેડીકેડી સાગરેપમ. એ પ્રમાણે અપકાય, તેઉકાય અને વાયુકામાં
સૂમ નામ કર્મને ઉદયવાળા સૂમ, સૂફમાં જ ફરી ફરી ઉત્પન્ન થવા વડે સૂક્ષ્મપણને ન છેડતા અસંખ્યાત લેક સુધી રહે છે અને ભાવાર્થ આ પ્રમાણે છે. સૂક્ષ્મનામ કર્મના ઉદયવાળા ફરી ફરી સૂક્ષ્મપણે ઉત્પન્ન થવાપૂર્વક સૂમ ભાવને ન છોડતા અસંખ્યાતા કાકાશમાં રહેલ દરેક પ્રદેશને દરેક સમયે અપાર કરવા પૂર્વક અપડારતા જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ થાય તેટલા કાળ સુધી તેમાં રહે છે. કહ્યું છે કે - “હે ભગવંત! સૂમે, સૂકમાં કેટલે કાળ હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ એટલે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, કાળથી ક્ષેત્રથી અસંખ્યાતા લેકપ્રમણ એ પ્રમાણે સૂમ પૃથ્વીકાય, અપૂકાય, તેજસકાય, વાયુકાય અને વનસ્પતિકાય અને સૂક્ષ્મ નિગદને પણ કહેવા.
પ્ર. : આગળ બાદર પૃથ્વી, અપૂ, તેલ, વાયુકાય રૂ૫ એકેંદ્રિયની દરેકની સીત્તેર કેડાછેડી . • સાગરોપમની સ્થિતિ કહી પરંતુ બાદર એકેંદ્રિય વનસ્પતિકાયની કેટલી સ્થિતિ છે?
ઉ. ? બાદર એકેંદ્રિય વનસ્પતિકાયની બાર એકેંદ્રિય ઉત્પન્ન થવા વડે કરી મંગુલના
અસંખ્યાત ભાગ પ્રમાણ ક્ષેત્રખંડમાં જેટલા પ્રદેશની રાશિ છે. તેટલા પ્રમાણ તેની કાયસ્થિતિ છે. એના ભાવાર્થ આ પ્રમાણે જાણ. બાદર વનસ્પતિકાય જીવ બાદર વનસ્પતિકામાં જ ફરી ફરી ઉત્પન્ન થાય તે અંગુવના અસંખ્યાતમાં. ભાગરૂપ ક્ષેત્ર ખંડમાં રહેલ પ્રદેશને દરેક સમયે અપહરણ કરવા પૂર્વક અપહરીએ તે જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ થાય તે કાળ પ્રમાણ સુધી રહે છે. અહીં એકેંદ્રિય અને તરૂ, તે બાદર એકેંદ્રિય તરૂ બાદર એકેદ્રિય તરૂ તે બાદર એકેદ્રિય તરૂમાં, એ પ્રમાણ સમાસ કરે તેથી આ પ્રમાણે અર્થ થાય કે પૃથ્વી વગેરે ભેદની વિવક્ષા વગર સામાન્ય રૂપે વિચારતા આગળ ન કહેલ બાદર વનસ્પતિ જીવની આ કાયસ્થિતિ જાણવી.