________________
દેવે અને પંચેંદ્રિય તિર્યમાં આગળના પાંચ સમુદ્દઘાતે હોય છે કેમકે એમને તેજસલબ્ધિને સંભવ છે. આહારક અને કેવલી સમુદઘાત ન હોવાનું કારણ ઉપર કહ્યા પ્રમાણે જાણવા. બાકીના કહ્યા સિવાય રહ્યા તે પૃથ્વી, પાણી, અગ્નિ, બાદર પર્યાપ્ત વાયુકાય સિવાય વાયુકાયે, વનસ્પતિ, બેઈન્દ્રિય. તેઈદ્રિય, ચરિંદ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચે રૂપ જીવોમાં આગળને ત્રણજ સમુદુઘાત હોય છે. કારણ કે આ જેમાં વૈક્રિય સમુદ્દઘાત વગેરેની લબ્ધિને અભાવ છે માટે. (૧૯૩)
આ પ્રમાણે સમુધાના સ્વામિ કહ્યા હવે તે સમુદ્રઘાતને કાળ વિશેષ કહે છે. दंडकवाडे रूयए लोए चउरो य पडिनियर्तते ।
केवलिय असमये भिन्नमुहत्तं भवे सेसा ॥१९४॥ ગાથાર્થ છે, પણ અચકા અને લોક એમ ચાર સમયે લોક સંપૂર્ણ ભરાય છે
એ જ પ્રમાણે સંક્ષેપના પણ ચાર સમય જાણવા એમ આઠ સમયને
કેવલિ સમુદઘાત છે અને બાકીના અંતમુહૂર્ત પ્રમાણ કાળને છે. (૧૯૪) ટાર્થ : પૂર્વે કહ્યા પ્રમાણે પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે રૂચક એટલે મંથાન અને ચોથા સમયે સંપૂર્ણ લેક ભરે છે. આ પ્રમાણે ચાર સમયે થયા પછાં સમુદૂઘાતને સંહરતાપૂર્વમાં કહેલ યુકિત મુજબ ચાર જ સમયે થાય છે.
બાકીના સર્વે સમુદ્ઘતે અંતમુહૂર્ત પ્રમાણુના છે એ સર્વ પહેલા જ વિચારેલું છે. (૧૪)
પહેલા લેક વગેરે સ્પર્શનીય ક્ષેત્રનું નિરૂપણ કર્યું તે પછી સ્પર્શની અવસ્થા વિશેષરૂપ મુદ્દઘાને બતાવ્યા.
મિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદન વગેરે ચૌદ જીવસમાસરૂપ સ્પર્શ કે તે પ્રસિદ્ધ છે. આથી તેઓમાં કેણ કેટલું ક્ષેત્ર સ્પર્શે છે તે કહે છે.
मिच्छेहिं सव्वलोओ सासणमिस्सेहिं अजयदेसेहिं ।
पुछा चउदसभागा बारस अ ट्ठ छच्चेव ॥१९५॥ ગાથાર્થ : મિથાદષ્ટિએ સંપૂર્ણ લોક, સાસ્વાદની, મિત્ર દ્રષ્ટિએ અવિરત સમ્ય
ગદ્રષ્ટિ, દેશવિરતધરે, લોકના ચૌદ ભાગમાંથી અનુક્રમે બારભાગ,
આઠ ભાગ, આઠ ભાગ અને છ ભાગ પ્રમાણે ક્ષેત્રને સ્પર્શે છે. (૧૫) ટીકા : સૂમ એકેદ્રિય વગેરે મિથ્યાદ્રષ્ટિએ વડે યથાયોગ્ય પિતાના સ્વરૂપમાં રહેવા વડે કે સમુદ્રઘાત કરતી વખતે દરેક પહેલા કહેવ યુક્તિ પ્રમાણે સંપૂર્ણ લેકને