________________
ભાવ પ્રમાણ
इंदिय पञ्चकखेपि य अणुमाणं उवमयं च मइनाणं ।
केवलि भासिय अत्थाण आगमो होइ सुयजाणं ॥१४२॥ ગાથાર્થ : મતિજ્ઞાન ઈન્દ્રિય પ્રત્યક્ષ અને ઈન્દ્રિય પક્ષ એમ બે પ્રકારે છે તેમાં ઈદ્રિય
પક્ષ અનુમામ અને ઉપમાન એમ બે ભેદે છે શ્રુતજ્ઞાન કેવલિભાષિત અર્થોના
પતિપાદન કરનાર આગમ રૂપે છે. (૧૪૨) , ટીકાર્ય : જે આગળની ગાથામાં પરોક્ષરૂપ કહેલ મતિજ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ અને fપ શબ્દ વડે ઈન્દ્રિય પક્ષ એમ બે પ્રકારે જાણવું તેમાં સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિલ્મિ, શ્રોત્રેન્દ્રિવરૂપ પાંચ સહકારી કારણરૂપ ઈન્દ્રિય વડે જીવન તરફ જે જ્ઞાન થાય તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. જેમાં ઈન્દ્રિયોજ સાક્ષાત વસ્તુને જુએ પણ જીવ નહિં, તે શ્રોત્ર વગેરે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. જેમાં ઈન્દ્રિ દ્વારા ઉત્પન્ન થવું હોવાથી ઇન્દ્રિયને સાક્ષાતરૂપ અને જયને પરાક્ષરૂપ, પરંતુ લેકમાં પ્રત્યક્ષ પણે રૂઢ થયેલ હોવાથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિષયક મતિજ્ઞાન ઈન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે.
જેમાં ઈદ્રિ પણ ધૂમાડે વગેરે લિંગે વડે અગ્નિ વડે અગ્નિ વગેરે પદાર્થ ગ્રહણ કરે, પણ સાક્ષાત્ નહીં. તે ઈન્દ્રિયને પણ પક્ષ હેવાથી ઈન્દ્રિય પક્ષ કહેવાય છે. તે ઇન્દ્રિય પક્ષ કોણ છે તે સૂત્રકારજ બતાવે છે. તે ઈન્દ્રિય પક્ષ અનુમાન અને ઉપમાન છે. અનુ એટલે લિંગ ગ્રહણ વડે તથા સંબંધના સ્મરણ કરવા વડે કરી પાછળથી પદાર્થ જેના વડે જણાય તે અનુમાન. તે અનુમાન કૃતકત્વ ધૂમવતત્વ વગેરે લિંગે તથા : શબ્દ પર્વત વગેરેમાં અનિત્યત્વ. અનિમત્વ વગેરે સાધ્ય પદાર્થને નિશ્ચય રૂપ જાણવું.
ઔપચ્ચે એટલે સાદશ્ય કઈક પદાર્થ નેઈદ્રિય વડે પણ નિશ્ચય ન થાય. તેથી તેના સશપના પદાર્થ વડે તેને જે નિશ્ચય કરે તે ઉપમાન કહેવાય. “જેમ ગાયના સમાન રેઝ હોય છે એ પ્રમાણે પૂર્વમાં જેને નિશ્ચય કરેલ છે એ પ્રમાતા કેઈક : જંગલમાં ગયે હોય અને ત્યાં ગાયના સમાન પ્રાણી જોઈ રેઝને એ નિશ્ચય કરે છે. આ બને જ્ઞાને કૃતકત્વ અને સદશતા વડે ઈન્દ્રની વચ્ચે આંતરારૂપ હોવાથી ઈદ્રિય પરિક્ષ કહેવાય છે. અભાવ, અથા પતિ રૂપ અને પ્રમાણે પણ ઈદ્રિય પક્ષ છે. તેમને અનુમાનમાં સમાવેશ થતો હોવાથી જુદો કહ્યા નથી. શબ્દરૂપ પ્રમાણને શ્રુતજ્ઞાન રૂપે કહે છે અને પ્રત્યક્ષ પ્રમાણ તે ઈદ્રિયરૂપે પ્રત્યક્ષ રૂપે કહ્યું છે. આ પ્રમાણે પ્રમાણષટ્રક ગ્રહણ થયા. આ પ્રમાણે ઈદ્રિય પ્રત્યક્ષ અને ઈન્દ્રિય પરેશ એમ બે ભેદે મતિજ્ઞાન કહ્યું. હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કહે છે. છે. ૨૨