________________
૨૦૬
જીવસમાસ
આગળ જ નક્કી કરી ગયા છીએ. તેથી ચનુપટ્ટા સમૂચ્છિમ પર્યાપ્તાનુ' ધનુષપૃથક્ä દેહમાન છે. ખેચર ગભજ પર્યાપ્તા અને અપર્યાપ્તાઓનુ ઉત્કૃષ્ટથી શરીર પ્રમાણ ધનુષ પૃથક્ત્વ છે. પહેલા કહેલ પણ ચાલુ વિષયોક્ત ગાથાઓમાં ગજ અપર્યાપ્તા જળચર વગેરે સ્થાનામાં ધનુષ્યપૃષ્ઠત્વ શરીરમાન ઉત્કૃષ્ટથી જ જાણવું. જઘન્યથી તે દરેક ઠેકાણે અ'ગુલના અસંખ્યાતમા ભાગ જ જાણવા (૧૭૪)
હવે બાકી રહેલ પ'ચેન્દ્રિય તિય ચના બે ભેદોનું પ્રમાણ કહે છે. जलगभय पज्जता उक्कोसं हुंति जोयण सहस्सं । थलगब्भय पज्जत्तो જીયોમમુના ૨૭૩॥
ગાથા : જળચર ગભ'જ પર્યંતનુ` એક હજાર યોજન ઉત્કૃષ્ટ દેહમાન છે. રથળચર ગર્ભજ પયા પ્તની છગાઉની ઉત્કૃષ્ટ ઉંચાઇ છે,(૧૭૫)
ટીકાથ : ગભ જ પર્યાપ્તા જળચરનુ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ શરીરમાન છે. અને ઉત્કૃષ્ટથી સ્વ'યભ્રમણુ. સમુદ્રમાં રહેલ માછલાઓનુ` એક હજાર યેાજન દેહમાન છે.
સ્થળચર ગર્ભજ પર્યાપ્તા એટલે બાકી રહેલાના ન્યાયે અહીં ચતુષ્પદો જ લેવા. ગર્ભ જ પર્યાપ્તા ઉ;પરિસ અને ભુજપરિસપેર્પાનું ફ્રેડમાન આગળ જ કહી ગયા છે. તેથી ચતુષ્પો રૂપ ગજ પર્યાપ્તા સ્થળચર ગાય વગેરેની જઘન્યથી અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ શરીરમાન છે. અને ઉત્કૃષ્ટથી દેવકુરૂ ઉત્તરકુરૂના હાથી વગેરેનુ છ ગાઉની ઊચાઇ છે. આ પ્રમાણે ‘ન થન્ન વદ' વગેરે પાંચ ગાથાઓ વડે વીસ પ્રકારના પંચેન્દ્રિય તિય ચાનું શરીરમાન કહ્યું. આ પ્રમાણે બીજા ગ્રંથા સાથે કાંઇક કોઇક ઠેકાણે વિસ વાહિત થાય છે તે આ પ્રમાણે :–ત્રીસભેદ્નેમાં દશ ભેદ અપર્યાપ્તના છે. તેમાં પ્રજ્ઞાપના, અનુયાગ દ્વાર વગેરે ગ્રંથામાં કાઇક વિવક્ષાથી દશે અપર્યામાએની જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કોઈપણ વિશેષતા વગર અંશુલના અસંખ્યાતમા ભાગ જ શરીરપ્રમાણ કહ્યુ છે. આ ગ્રંથમાં તે ‘નહ થર લટ્ટુ’ (૧૭૧) ગાથામાં પાંચે સ’મૂર્છિમ અપર્યાપ્તાની દરેકની ઉત્કૃષ્ટથી વેંત પ્રમાણ શરીરમાન કહ્યું છે. અને પાંચે ગર્ભજ અપર્યાપ્તાઓનુ ઢેઢુમાન ગરુ થરુ રામ અવનત્ત (૧૭૪) ગાથામાં દરેકનું ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્ત કહ્યું છે. માટે અહીં તત્ત્વ તે કેવલીએ કે બહુશ્રુતા જ જાણે,
પર્યાપ્ત અવસ્થામાં જેમનું હજાર ચેાજનનું શરીર હોય છે તેએ પણ અપર્યાપ્ત અવસ્થામાં ઉત્કૃષ્ટથી પણ 'ગુલના અસ'ધ્યાનમાં ભાગ પ્રમાણે જ દેહવાળા હાય છે, એમ પ્રજ્ઞાપના વગેરેમાં કહ્યું છે. તે બેસતું નથી, જે આ ગ્રંથમાં લહૈં ગમયાન સમજ્ (૧૪) એ પ્રમાણે જે ગર્ભજ ખેચરનુ` પર્યાપ્તાની જેમ અપર્યાપ્તામેનું ઉત્કૃષ્ટથી ધનુઃ