________________
જીવસમાસ તે સ્પર્શના જ આ સ્થાનથી છ રાજકને સ્પર્શીને અશ્રુત દેવલોકમાં ગયેલો હોવા છતાં પણ નજીકના ભૂતકાળમાં છ રાજલોકની સ્પર્શનના કારણે છ રજજુ લોકને સ્પર્શક કહેવાય છે. એ પ્રમાણે બીજા સ્થાનમાં પણ વિચારવું (૧૮૧)
હવે પહેલાં ન કહેલ અજીવ દ્રવ્યોનું ક્ષેત્ર કહે છે. लोए धम्मऽधम्मा लोयाए लोए होई आगास ।
कालो माणुस लाए उ पग्मिला सव्व लायम्मि ॥१८२॥ ગાથાર્થ - લેકમાં ધમાસ્તિકાય અધમસ્તિકાય લોક, અલેકમાં આકાશસ્તિકાય મનુષ્ય
કાય, મનુષ્યલેકમાં કાળ અને પુદગલે સર્વલોકમાં છે (૧૮૨) ટીકાર્થ : આગળ કહેલ સ્વરૂપવાળા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને સંપૂર્ણ લેક કાકાશ ક્ષેત્રમાં છે. એટલે સંપૂર્ણ લોકાકાશ ક્ષેત્રમાં ફેલાઈને ધર્મારિતકાય અને અધર્માસ્તિકાચ રહેલા છે. આકાશસ્તિકાય તે લોક અને અલોકમાં ફેલાઈને રહેલા છે. ચંદ્ર સૂર્યની ગતિ કિયો વડે જણા કાળ અઢી દ્વીપ સમુદ્રરૂપ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. આગળ નહીં કારણ કે મનુષ્યક્ષેત્રથી આગળ ચંદ્રસૂર્યની ગતિક્રિયાને જ અભાવ છે. દ્રવ્યનું જે તે તે રૂપ વડે વર્તન, તે રૂપ કાળ મનુષ્યક્ષેત્રની બહાર પણ હોય છે. એમ સિદ્ધાંતમાં કહ્યું છે એમ જાણવું. પરમાણુ, યહુકથી લઈ અનંતાણુક ર્ક ધ સુધીના પુદ્ગલો સંપૂર્ણ લોક ક્ષેત્ર માં હેય છે. (૧૮૨) ,
આ પ્રમાણે અજીવ કાનું પણ ક્ષેત્ર બતાવ્યું તે બતાવવા વડે ક્ષેત્ર દ્વારા સમાપ્ત થયું. હવે સંસપર જવા વગેરે ગાથામાં કહેલ સ્પર્શના દ્વાર ગ્ય છે. સ્પર્શને સ્પર્શનીય હોય છતે જ હોય છે. અને સ્પર્શનીય ઉદ્ગલોક અલેક, તિøલોક વગેરેના ભેદથી અનેક પ્રકારે થાય છેઆથી તેને બતાવવા માટે પ્રયત્ન કરે છે. "