________________
પર્શનીય ક્ષેત્ર
૨૧૭
તે દ્વીપના નામે આ પ્રમાણે :-ઈશુરસ સમુદ્ર પછી નંદીશ્વર દ્વીપ, અરુણુવર, અરુણાવાસ, કુંડલવર, શંખવર, રૂચકવર. અનુગદ્વાર ગૂણના અભિપ્રાયે તેરમે રૂચકવર દ્વીપ કહ્યો છે. પરંતુ અનુગદ્વાર સૂત્રમાં અરૂણાવાસ અને શંખવરદ્વીપ ન કહેલ હેવાથી તેને અભિપ્રાયે અગીયારમે રૂચવરદ્વીપ છે. આ બે માં પરમાર્થ તે ગી પુરૂષ જ જાણે છે.
નંદીશ્વર વગેરે દ્વીપની વચ્ચે પિતાના દ્વિપ સમાન નામવાળા સમુદ્રો જાતે જ જાણી લેવા એમ કહ્યું છે. આ જંબુદ્વીપ વગેરેથી લઈ રુચકવર સુધીના દ્વીપસમુદ્ર આંતરા વગર રહેલાના નામે કહ્યા છે. આનાથી આંતરા વગર રહેલા દીપે અસંખ્યાતા છે. માટે દરેક ના કહેવા અશક્ય છે. આથી અસંખ્યાતા દ્વીપમાં કેટલાના નામે કડીએ? તે આ પ્રમાણે રૂચકવર દ્વીપથી અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ગયા પછી ભુંજગલરનામને દ્વિીપ જાણ. તે પછી અસંખ્યાતા દ્વીપ ઓળંગ્યા પછી કુશવર નામને દ્વીપ જાણો, તે પછી અસંખ્યાતા દ્વીપ ઓળંગ્યા પછી કોંચવર નામને દ્વીપ છે. એ પ્રમાણેઅસંખ્યાતા અસંખ્યાતા દ્વિીપસમુદ્રો ઓળંગ્યા પછી સિધ્ધાંતમાં કહેવ બે ગાથાઓમાં જણાવેલ વસ્તુઓ નામ સમાન દ્વીપસમુદ્રો જાણવા તે ગાથાઓ આ પ્રમાણે છે.
“બામાળ વ શ ૩ઘરું ઉતા ય દુવિરહિયો છે वासहर : दह नइओ विजया वक्खार कप्पिदा ॥१॥ कुरू मन्दर आवासा कूडा नवखत्त चंद सूरा य । देवे नागे जक्खे भूए. य सयंभुरमणे य' ॥२॥
આભરણ, વસ્ત્ર, ગંધ, કમળ, તિલકે, પૃથ્વી, નિધિ, રતને વર્ષધર, દ્રો, નદીઓ . વિજે, વક્ષસ્કારે, કલ્પે ઇદ્રો (૧)
કરૂ, મેરુ, આવાસ, શિખરો, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય અને દેવ, નાગ, યજ્ઞ, ભૂત, સ્વયંભૂરમણ....(૨)
આ બે ગાથામાં કહેલ આભરણું, વસ્ત્ર, ગંધ, કમળ, તિલક વગેરે વસ્તુઓ પર્યાય વાચક જેવા સમાન નામવાળા એકેક દ્વીપે સ્વયંભૂરમણ સુધી કહેવા. તે દ્વિીપ પછી શુદ્ધ પાણીના સ્વાદવાળે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. પ્ર. : જે આ પ્રમાણે અસંખ્યાત અસંખ્યાત દ્વીપ ઓળંગ્યા પછી જે દ્વીપ આવે છે
તેને જ આ નામ કહ્યા છે. પણ તે દ્વીપની વચ્ચે જે કરે છે તેને શું નામ છે? ઉ.: સાચી વાત છે લેકમાં શંખ, વજ, કળશ, સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે શુભ પદાર્થના
જે શુભ નામે છે તે સર્વ નામે વડે તે દ્વાપે ઓળખાય છે એમ જાતે જ જાણી * જી. ૨૮