________________
૨૧૫
સ્પર્શનીય ક્ષેત્ર વિસ્તાર અહીં મધ્યમ વિસ્તાર કહેવાય છે. તે મધ્યમ વિસ્તારથી અધિક ચદગુણ સંપૂર્ણ - લેક છે. એ તાત્પર્યાર્થ. બીજી જગ્યાએ સંપૂર્ણ ચૌદ રજજુ લાંબે લેક સંભળાય છે અહીં તે કંઈક સાધિકપણે કહ્યું છે આ વિષયમાં તત્ત્વને કેવલિઓ જ જાણે. (૧૮) પ્ર. : જે આ લેક ત્રણ પ્રકારે વહેંચાયેલું છે તે પછી જીવ વગેરેને તિ છલેકમાં શું
સ્પર્શનીય છે? તે કહો. उत्तर : मज्झे य मज्झलोयस्स जंबुद्वीवो य वट्ट संहाणो ।
जोयण सय सहस्सो विच्छिण्णो मेरुनाभीओ ॥१८५॥ ગાથાર્થ : મધ્યલકના મધ્યમાં ગળાકાર બદ્વીપ છે જે એક લાખ એજનના વિરતા
વાળે અને જેને મેરુની નાભિ છે એ જંબુદ્વીપ છે. (૧૮૫ ટીકાર્થ : ઊર્વિલક અને અધોલેકની વચ્ચે હોવાથી મધ્યક કે તિટ્ઝલેક તેની મધ્ય ભાગમાં સમરત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે જંબુદ્વીપ નામે દ્વીપ છે દ્વીપ એટલે સ્થાન દાન અને આહાર વગેરેને ટેકે આપવા રૂપ બે પ્રકારે વડે પ્રાણીઓનું જે પાલન કરે છે, રત્નમય, શાશ્વત જબૂવૃક્ષ વડે ઓળખાતે દ્વીપ તે જંબૂદ્વીપ છે. તે સંપૂર્ણ ચન્દ્રમંડળની જેમ ગળાકાર વાળે છે તથા ગોળાકાર લેવાથી પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એકલાખ યેજના વિસ્તારવાળે છે બીજું જેના મધ્યભાગમાં મેરૂપર્વત હોવાથી મેરૂ નાભિ તરીકે જે ઓળખાય છે (૧૮૫)
તેના બે પડખામાં શું છે તે કહે છે.
तं पुण लवणो दुगूणेण वित्थडो सबओ परिक्खिवइ । ... तं पुण धायइसंडो तदुगुणो तं च कालोओ ॥१८६॥ ગાથાર્થ : તે જબદ્વીપને ચારેબાજુથી વિટળાઈને તેનાથી બમણા વિસ્તારવાળે લવણ
સમુદ્ર છે તેને તેનાથી બમણું વિસ્તારવાળો ઘાતકીખંડ છે અને તેને તેનાથી
બમણ વિસ્તારવાળો કાલેદધિ સમુદ્ર વીટળાઈને રહેલ છે. (૧૮૬). ટીકાર્થ : જેનું સ્વરૂપ કહ્યું છે તે જંબુદ્વીપને ખારા રસવાળો અને જંબુદ્વીપથી બણુણા વિસ્તારવાળે એટલે બે લાખ એજનના વિસ્તારવાળે લવણસમુદ્ર સર્વ બાજુથી વીંટળાયેલ છે તે લવણસમુદ્રને શાશ્વત રનમયઘાતકી વૃક્ષવડે ઓળખતે ઘાતકીખંડ જે તેનાથી બમણું એટલે ચારલાખ એજનના વિસ્તારવાળો ઘાતકીખંડ ચારે બાજુ વીંટળાયેલ છે એમ અહીં પણ જેવું, તે ઘાતકીખંડને શુદ્ધપાણીના સ્વાદવાળે કાલેદધિ નામે સમુદ્ર, તેનાથી બમણ વિસ્તારવાળે એટલે આઠલાખ જનના વિસ્તારવાળે ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. (૧૮૬)