________________
ચતુતિ જીવ ક્રેહમાન
૨૦૭
પૃથક્ત્વ દેહમાન કહ્યું છે તે પણ પૃથશ્ર્વના ઘણા ભેદો હોવા છતાં એ કથન અમને ચેગ્ય લાગતુ નથી.
બીજી' સ્થળચર ચતુષ્પદો સમૃચ્છિમ પર્યાપ્તાનુ ઉત્કૃષ્ટ દેહમાન પ્રજ્ઞાપના ,અનુચેાગદ્વાર વગેરે ગ્રંથમાં ઉત્કૃષ્ટથી ગાઉ પૃથ કહ્યું છે. અને આ ગ્રંથમાં આ વિચાર ૧૪ મી ગાથામાં સાળમા સ્થાને તેઓને ધનુષ પૃથ。 ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ કહ્યું છે. અહી પણ તવતા અતિશય જ્ઞાનિએ જાણે છે. (૧૭૫)
એકેન્દ્રિયામાં પહેલા ફક્ત વનસ્પતિઓનું જ શરીરમાન કહ્યુ છે હવે ખાકી રહેલ પૃથ્વી વગેરે સર્વનું શરીરમાન કહે છે.
अंगुल असंख भागो बायर सुहुमा य सेसया काया । सव्वेसिं च जहणं मणुयाण तिगाउ उक्कोसं ॥ १७६ ॥
ગાથાર્થ : ખાકી રહેલ કાયામાં ખાદર અને સૂક્ષ્મ એ બન્નેનું ઉત્કૃષ્ટ અને જઘન્યથી તથા સવજીવ નિકાયાનું જધન્યથી અગુલના અસંખ્યાતમા ભાગ દેહુમાન છે, મનુષ્યાનુ ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉનું છે. (૧૭૬)
ટીકા ; કહ્યા “સિવાય બાકી રહેલ જે પૃથ્વી, અપ, તેજસ અને વાયુ કાયાનુ દરેકનુ સૂક્ષ્મ કે બાદર હોય તેનુ જઘન્ય તેમજ ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીરમાન છે ફક્ત એમનુ' જ અંગુલના અસંખ્યાત ભાગ છે. એમ નથી પરંતુ જે નારક, એઇદ્રિય, તેઇંદ્રિય ચઉરિદ્રિય, વનસ્પતિ, સમૃઈિ મગČજ અપર્યાપ્ત પચેન્દ્રિય તિય "ચા જેમનુ પહેલા જઘન્ય શરીરમાન કહ્યું નથી અને આગળ પણ મનુષ્ય વગેરેની કહેવાના નથી તે સંતુ જઘન્યથી અગુલના અસ`ખ્યાતમા ભાગ જ શરીરમાન જાણવું. મનુષ્યાનું ઉત્કૃષ્ટ શરીરમાન ત્રણ ગાઉ છે. જઘન્ય ઉપર કહ્યું છે. (૧૭૬) હવે દેવાનુ શરીર પ્રમાણ કહે છે.
भवणवs वाणवंतर जोइसवासी य सतरयणीया । सक्का सतरयणी एक्केका हाणि जावेक्का ॥ १७७॥ દાળિ નાવેદ ॥૨૭ના
ગાથા : ભવનપતિ, વ્યંતર અને જયાતિષિઓ, અને શક્ર વગેરે દેવલાકમાં સાત હાથનુ શરીર છે તે પછી એક એક હાથ આ કરતા એક હાથ આવે ત્યાં સુધીનું કહેવુ (૧૭૭)
ટીંકા : ભવનપતિ, વ્યંતર અને નૈતિષિઓ, સર્વવાને દરેકને સાત હાથ પ્રમાણ દેડ હોય છે. શક એટલે સૌધર્મેન્દ્ર તેના વડે જણાતા સૌધ દેવલેાક જ અહીં