________________
૨૦કે.
જીવ સમાસ
પંચેંદ્રિય તિર્યચે ત્રણ પ્રકારે છે–જળચર, સ્થળચર અને ખેચર, જળચરે સંમૂર્ણિમ ગર્ભજ અને એ બંને પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ચાર પ્રકારે છે. સ્થળચર ચતુષ્પદ અને પરિસર્પ એમ બે પ્રકારે છે. તેમાં ચતુષ્પદે ગર્ભજ અને સંમૂચ્છિમ અને એ બંને પર્યાપ્તા અને અપર્યાપ્ત એમ ચાર પ્રકારે છે. પરિસ, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ એમ બે પ્રકારે છે. એમાં ઉરપરિતાપ ચતુષ્પદની જેમ ચાર પ્રકારે તેમજ ભુજપરિસર્પો પણ જાણવા. આમ સ્થળચરે બાર પ્રકારે થયા. બેચરે જળચરની જેમ ચાર પ્રકારે છે. આ પ્રમાણે તિર્યચેના વીસ ભેદ થયા તેમાં સંમૂર્ણિમ અપર્યાપ્ત જળચર, સ્થળચર, બેચરનું અને પર્યાપ્ત સંમૂર્ણિમ જળચરોનું શરીર પ્રમાણ કહે છે.
जल थल खह संमुच्छिम तिरिय अपज्जतया विहत्थं । जल संमुच्छिमपज्जतायाण अह जोयण सहस्सं ॥१७१॥ ગાથાર્થ: જળચર, સ્થળચર, બેચર સંમસ્કિમ અપાતાઓનું દેહમાન ઉત્કૃષ્ટથી
એક વેંત પ્રમાણ છે. જળચર સંમૂર્ણિમ પતાનું ઉત્કૃષ્ટ દેહમાન
એક હજાર યોજન છે. (૧૨) ટીકાર્થ સંમૂર્ણિમ અપર્યાપ્ત જળચરેનું એક વેત પ્રમાણ દેહમાન જાણવું સ્થળચરમાં ચતુષ્પદો, ઉરરિસર્પો અને ભુજપરિસર્પો સંમૂર્છાિમ અપર્યાપ્તાહુ એકવેંત પ્રમાણ દેહમાન જાણવું. સંમૂર્છાિમ અપર્યાપ્ત બેચરનું એકત પ્રમાણ દેહમાન છે. આ દેડમાન ઉત્કૃષ્ટથી જાણવું. જઘન્યથી અંગુલનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
પર્યાપ્તા સંમૂચ્છિમ જળચરેનું નદી, તળાવ વગેરેની અપેક્ષાએ જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ માછલા વગેરેની અપેક્ષાએ હજાર યોજન પ્રમાણનું શરીર હોય છે. (૧૭૨)
આ પ્રમાણે છ પંચેન્દ્રિય તિર્યંચના ભેદોનું શરીરમાન કહી હવે બાકીના ભેદોનું પ્રમાણ કહે છે.
उरपरिसप्पा जोयण सहस्सियो गम्भया उ उक्कोमं । .
संमुच्छिम पज्जत्तय तेसि चिय जोयण पुहुत्तं ॥१७२॥ ગાથાર્થઃ ગર્ભજ પર્યાપ્ત ઉર પરિસ એક હજાર જન પ્રમાણન છે. સમુચ્છિમ
પાતા ઉરપરિક ઉત્કૃષ્ટથી યોજન પૃથક પ્રમાણના છે (૧૭૪) ટીકાર્થ : ઉરસ એટલે હદય, હદય વડે જે પરિસર્પ એટલે ચાલે તે ઉરપરિસર્ષો સાપ વગેરે છે. ગર્ભજ પર્યાપ્તા ઉર પરિસ જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ