________________
છવદ્રવ્યપ્રમાણ
પૂર્ણ થાય તેટલા કાળે વૈક્રિયશરેરી વાયુકાયના જીવ પણ દરેક સમયે અપહરતા સર્વ પૂરા થાય છે.
ક્ષેત્રપાપમના અસંખ્યાતમાં ભાગે જેટલા આકાશપ્રદેશે છે. તેટલા ક્રિયશરીરી બાદરપર્યાપ્ત વાયુકાયે થાય છે. એ તાત્પર્યાર્થ થશે. બીજાએ જે એ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે “બાર પર્યાપ્ત સર્વે વાયુકાય જીવો અનવરત ઉત્તરક્રિય શરીરપણાને પામે છે. તે બરાબર નથી કેમકે સમગ્ર બાદર પર્યાપ્ત વાયુકાય છે લેકના સંખ્યાત ભાગ વર્તી પણા રૂપે પહેલા નિર્ણય કર્યો છે તેથી અહીં ઉત્તરક્રિય વાયુ છે ક્ષેત્ર પાપમના અસં. ખ્યાત ભાગવૃત્તિરૂપે ઘટી નહિં શકે. સમગ્ર બાદર પર્યાપ્ત વાયુકાય જીવોના વેક્રિયશરીરનો આગમમાં નિષેધ કર્યો છે. (૧૩) - હવે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, અને પદ્રિય પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદોનું પ્રમાણ કહે છે.
बेइंदियाइया पुण पयर पज्जत्तया अपज्जता । संखेज्जा संखेज्जेणउंगल भागेणऽवहरेज्जा ॥१६४॥
ગાથાર્થ : પર્યાપ્ત, અપર્યાપ્ત બેઈકિય, ઈન્દ્રિય, ચરિંદ્રિય, પચંદ્રિય દરેક પર્યાપ્ત પ્રત
રમાં અંગુલનો અસંખ્યાતમાં ભાગ અપહરે છે. (૧૬) ટીકાથ ઃ બેઈદ્રિય આદિ એટલે તે ઈદ્રય, ચઉદ્રિય, પંચેંદ્રિય, લેવા. પર્યાપ્ત અપર્યાપ્ત સ્વરૂપવાળા બેઈદ્રિય, તેન્દ્રિય, ચરિંદ્રિય, પંચેંદ્રિય, દરેક પ્રકરને અપહરે છે કેટલે ભાગ અપહરે છે? પર્યાપ્તા અંગુલને સંખ્યાતભાગ અતરને અપહરે છે. અને અપર્યામ અંગુલને અસંખ્યાતભાગ પ્રતરને અપહરે છે. આને તાત્પર્યાથે આ પ્રમાણે અંગુલ પ્રમાણ છે પ્રદેશના સંખ્યાતા ભાગ વડે ઘન કરેલા લેક પ્રતરને ભાગાકાર કરીએ. અને તે ભાગાકારવડે જેટલો પ્રતરને ક્ષેત્ર ખંડ આવે, તેમાં જેટલા પ્રમાણ પ્રદેશે તેટલા સ પૂર્ણ પર્યાપ્ત બેઈદ્રિય થાય છે. અથવા સર્વ પર્યાપ્ત બેઈદ્રિયે પહેલા સમયે દરેક એક એક પ્રતર પ્રદેશને અપહરે, એ પ્રમાણે બીજા સમયે સર્વે દરેક એક
એક પ્રતર પ્રદેશને અપહરે, એમ ત્રીજા સમયે, ચોથા સમયે યાવત્ અંગુલશ્રેણે પ્રદેશના સંખ્યાતમે ભાગે જેટલા પ્રદેશ હેય તેટલા સમયે સંપૂર્ણ પ્રતરને પર્યાપ્ત બેઈનિદ્રય અપહેરે છે. અથવા અંગુલશ્રેણી પ્રદેશના સંખ્યાત ભાગરૂ૫ ખંડને એક એકને આપીએ તે સર્વે બેઈદ્રિય પર્યાપ્તા એક સાથે એક જ સમયે સંપૂર્ણ પ્રતરને અપહરે છે. એ પ્રમાણે પહેલાની જેમ અહીં પણ ત્રણેય રીતે એક જ અર્થ આવે છે
આ પ્રમાણે જ અપર્યાપ્ત બેઈદ્રિયામાં પણ સંપૂર્ણપણે કહેવું ફક્ત અંગુલ શ્રેણી પ્રદેશના સંખ્યાતભાગને સ્થાને અસંખ્યાત ભાગ રૂપે પ્રતિભાગ કહે, કારણકે પર્યાપ્તથી