________________
છવદ્રવ્યપ્રમાણ
૧૮ટ
ભવનપતિની વિકેભ સૂચિ અસંખ્યાતમે ભાગે પ્રગટપણે કહી છે. એમ જણાય છે. આ વાત પ્રસ્તુત ગ્રંથ સાથે વિપરીત આવે છે તેથી અહીં “ધજે મળે તે તો આ પ્રમાણે પાડને ફેરફાર કરવાથી કંઇક શેડો પણ અર્થે મેળ આવે છે. પરંતુ મૂળ સુત્રની પ્રતમાં કઈ પણ જગ્યાએ આ પ્રમાણે દેખાતું નથી વધુ વિસ્તારથી સયુ. અહીં ઇશાન દેવેની વિખુંભ સૂચિ કડી નથી. પણ ઈશાન દેવેથી સૌધર્મ દેવે સંખ્યાત ગુણ છે એમ મહાદંડકમાં કહેલ છે. તેના અનુસારે વિષ્કભસૂચિ પણ જાતે જાણી લેવી. (૧૫૭)
હવે શર્કરપ્રભા વગેરે પૃથ્વીના નારક અને સનતુ કુમાર વગેરે દેવેનું વિશેષતર પ્રમાણ કહે છે.
वारस दस अठेव य मूलाई छत्ति दुन्नि नरएसुं । एक्कारस नव सत्त य पणग चउक्कं य देवेसु ॥१५८॥ ગાથાર્થ : સાતમી વગેરે પૃથ્વીમાં અનુક્રમે બાર, દશ, આઠ છે, ત્રણ, બે વર્ગમળે
ને પ્રદેશ પ્રમાણ છે છે તથા સહસ્ત્રાર દેવલાકથી સનતકુમાર મહેન્દ્ર સુધી અનુક્રમે અગ્યાર નવ, સાત પાંચ ચાર વર્ગમૂળના પ્રદેશ પ્રમાણ
દે છે, (૧૫૮) ટીકાર્ય : આ ગાથાની વ્યાખ્યામાં અર્વાચીન ટીકાકાર કહે છે કે “ મૂળ ટીકામાં આ ગાથાની વ્યાખ્યા કરેલ નથી અમને તે આ અર્થ જણાય છે. ઘન કરેલ લેકની
જીવસમાસ ગ્રંથની ૧૩૮મી ગાથાના ટીકાકારે જ સાતમી નરકથી બીજી નરક સુધીના છ કમશ. શ્રેણીના બારમાં, દસમાં આઠમાં છઠ્ઠા, ત્રીજા અને બીજા વર્ગમૂળ જેટલા કહ્યા છે. તે પ્રમાણે દેવલોકમાં સહસ્ત્રારથી ક્રમશઃ ત્રીજા-ચોથા દેવલેજ સુધીના છ ક્રમશઃ અગ્યારમાં, નવમા, સાતમા, પાંચમા, અને ચેથા વર્ગમૂળ જેટલા બતાવ્યા છે એટલે કે ત્રીજી નરકના જીવ ત્રીજા વર્ગમૂળ જેટલા અને ત્રીજા-ચોથા દેવલોકના છ ચોથા વર્ગમૂળ જેટલા છે. અને તેથી આ મતે સ્વભાવિક રીતે ત્રીજી નરકના જ ત્રીજ ચેથા દેવલોકના દેવા કરતાં અસંખ્ય ગુણ થાય એ જ પ્રમાણે છઠ્ઠી નરક અને આઠમા દેવલેક અંગે સમજવું.
જ્યારે સંપ્રદાયમતે બારમાં વર્ગમૂળ વગેર વડે શ્રેણીના પ્રદેશને ભાગતા આવતી સંખ્યા બોજ વગેરે નરકના જીવોની છે. મૂળ સંખ્યાના ઈષ્ટ છેલ્લા વર્ગમૂળ સુધીના વર્ગમૂળોને પરસ્પર ગુણાકાર અને મૂળસંખ્યા પેલું ઈષ્ટ વર્ગમૂળ આ બને સરખા જ આવે. પણ જીવસમાસ ટીકાકારની ગણત્રી ભાવિક રીતે જુદી પડે છે, અને તેના કારણે અ૫ બહુતમાં પણ તફાવત પડે. बारस दस अठेव मूलाई छत्ति दुन्नि नरएसु। एक्कारस नव सत्त य पणग चउक्कच देवे सु ॥२५८॥ શ્રેણીરાત પ્રદેશ રાશિને ૧૨ માં વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે બીજી નરકના જીનું પ્રમાણુ. શ્રેણીગત પ્રદેશ રાશિને ૧૦ માં વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ત્રીજી નરકના જીવોનું પ્રમાણુ. શ્રેણી મત પ્રદેશ રાશિને ૮ મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ચેથી નરકના જીનું પ્રમાણ.