________________
પ્રકરણ-૧૬
ઉપસંહારદ્વાર આ પ્રમાણે ગતિથી આહારક સુધીના દ્રામાં ચૌદ ગુણઠાણા રૂપ જીવસમાસે વિચાથ. તે વિચારણા પૂર્ણ થવાથી આગળ દ્વારગાથામાં કહેલ સપદપ્રરૂપણા દ્વાર પૂર્ણ થયું. બીજું દ્રવ્યપ્રમાણ દ્વાર આવ્યું હોવા છતાં પણ હમણાં કહેતા નથી. જેથી અહીં કેઈ પ્રશ્ન કરે છે. પ્રશ્નના ગતિ વગેરે દ્વારમાં ગુણઠાણ રૂપ જીવસમાસે કહ્યું પરંતુ જે કે સર્વ
સાધારણ લક્ષણ વડે અજીથી જીવે જુદા પડે છે તે હજુ સુધી પણ કહ્યું નથી.
તેથી તે લક્ષણના જ્ઞાન વગર જીવે અજીવથી જુદા પ્રકારના છે એમ શી રીતે જણાય? ઉત્તર-જીવથી અજીવ જુદા છે. તે સર્વસાધારણરૂપ ઉપગ લક્ષણ બતાવતી ગાથા
કોડેવાય છે. नाणं पंचविहंपिय अण्णाण तिगं च सव्व सागारं ।
चदंसणमणागारं सव्वे तल्लक्खणा जीवा ॥३॥ ગાથાર્થ : પાંચ પ્રકારના જ્ઞાન તેમજ અજ્ઞાન વિક એ સર્વ સાકારે પગ છે અને ચાર
પ્રકારના દર્શન અનાકારે પગ છે. સર્વ ઉપર લક્ષણ રૂપ જ છે.(૮૩) ટીકાથ–અર્થપ્રાપ્તિ રૂ૫ ઉપગ, જેના વડે થાય તે ઉપયોગ અથવા જીવ જેના વડે, જેનાથી, જેમાં અર્થગ્રહણરૂપ પરિણામ વડે પરિણમે તે ઉપર, ઉપયોગ એટલે અવિશેષ રૂપ સામાન્ય હોઇ તે વિશેષ જિજ્ઞાસામાં સાકાર અને અનાકાર એમ બે પ્રકારે છે. તેમાં ગ્રહણ કરવા યોગ્ય અર્થ સાથે સંબંધિત આકારવાળે જે ઉપયોગ તે સાકારોપયોગ અને ગ્રાહા અર્થ સંબધિ આકાર રહિત જે ઉપગ તે અનાકારે પગ.
તે સાકારે પગ આઠ પ્રકારે છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. જેના વડે પદાર્થ વિણ પ્રકારે જણાય તે જ્ઞાન, આભિનિબેધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યાવજ્ઞાન
અને કેરી ને એમ પાંચ પ્રકારે છે અને મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, વિભાગ જ્ઞાન એમ ત્રણ પ્રકારે અજ્ઞાન છે. આ સર્વે આઠ પ્રકારે સાકારોપયોગ છે.
- અનાકારે પગ ચાર પ્રકારના દર્શન વડે ચાર પ્રકારે છેઃ (૧) આંખવડે પદાર્થને સામાન્ય વિચાર તે ચક્ષુદર્શન, (૨) આંખ સિવાય બાકી રહેલ ચાર ઈન્દ્રિય અને મન વડે પદાન સામાન્યરૂપે વિચાર તે અચક્ષુદર્શન, (૩) અવધિવડે અથવા અવધિ એજ દર્શન