________________
૧૮
આ કાળમાં કેટલા સમયે થાય છે, તે કહે છે. એની અંદર સંખ્યાતાજ સમયે થાય છે, અસંખ્યાતા નહીં. કારણકે અહીં વાલા સંખ્યાતા છે. તેઓને દરેક સમયે કાઢતા સંખ્યાતા જ સમયે થઈ શકે. ગાથામાં રાહુ શબ્દ અવધારણ અર્થમાં લે. અહીં વાલાોની બાદરા વાલાોના સૂફમખંડ ન કરેલ હેવાથી બાદરપણાને વિચાર કર. (૧૦)
હવે ક્રમ પ્રાપ્ત સૂમ ઉધાર પામને કહેવાની ઈચ્છાવાળા કહે છે. . एक्केक्कमओ लोमं कट्टमसंखेज्ज खंड महिस्सं ।
समछेयापंत पएसियाण पल्लं भरेाहि ॥११॥ ગાથાર્થ : એકેક લેસન (વાળ) અજય અસંખ્યાતા ટુકડા કરી તે પણ પરસ્પર એક
સરખા અને અનંત પ્રદેશવાળા બનાવી તેના વડે ખાડો ભરે. (૧૨૧) સહજ વાલાગ્રોથી ભરેલા ખાડામાંથી એક એક વાળના અસંખ્યાતા અદ્રશ્ય ટુકડાઓ કરવા એટલે અસત્કલ્પના વડે તે એકેક વાલાના ત્યાં સુધી કટકા કરવા તે કટકા અદશ્યસ્વરૂપ અસંખ્ય ખંડરૂપતાને પામે છે. એ પ્રમાણે કરવાથી એકેક ટુકડા બાદર પર્યાપ્ત પૃથ્વીના શરીર બરાબર થાય છે. એમ વૃધ પુરૂ કહે છે. એ પ્રમાણે કર્યા પછી તે સર્વે પરસ્પર સરખા ટુકડાવાળા તે દરેકના હજુ પણ અનંતપ્રદેશ રૂપ અનંત પરમાણુવાળા વાળ વડે તે જ ખાડાને બુદ્ધિ વડે ભરવો. (૧૨૧)
એ પ્રમાણે તે ખાઇને ભરવાથી જે કરવાનું છે તે કહે છે: ' तत्तो समए समए एक्कक्के अवहियमि जो कालो।
संखोज्जवासकोडी सुहुमे उद्धार पल्लम्मि ॥१२२॥ ગાથાથ : તે પછી સમયે સમયે એક એક વાલાઝને કાઢીએ તે એટલે સમય થાય
તે સક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. તેની અંદર સંખ્યાતા ક્રોડ વર્ષ
જેટલો કાળ જાય છે. (૧૨) ટીકાથ: તે પછી સૂક્ષ્મ ટુકડાવાળા વાલાગ્ર ભરેલા તે ખાડામાંથી દરેક સમયે એકએક સૂમ વાલાઝને ટુકડો કાઢતાં એટલે કાળ થાય છે, તે કાળ સૂક્ષમ ઉધાર પત્યેપણ કહેવાય છે. આ સૂક્ષમ ઉધાર ૫૫મમાં કેટલે કાળ લાગે છે તે કહે છે સૂમ ઉઠધાપલ્યોપમમાં સંખ્યતા કોડવર્ષ થાય છે. કારણકે દરેક વાલા અસંખ્ય ખંડરૂપ હોવાથી એક એક વાલાઝના ટુકડાઓને કાઢતાં સંખ્યાતા સમયે થાય છે. તે બધા બાલના ટુકડા કાઢતા સંખ્યકતાં કોડવર્ષ થાય છે આનું સૂફમપણું વાલા સૂફમ ટુકડા કરવા પૂર્વક વિચારવું.(૧૨૨)
? હવે આ પ્રમાણે બાઇર અને સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કહ્યા. હવે તેનાથીજ ઉત્પન્ન થતા સાગરોપમને કહે છે.