________________
કાળપ્રમાણ
૧૫૫
ગાથાથ : આ ક્ષેત્ર સાગરોપમ વડે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને સ. કાયનું પ્રમાણ જાણી શકાય છે. (૧૩૩)
ટીકા : આ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ અને ઉપલક્ષણથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યુપમ રૂપ પ્રમાણુ વર્ડ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવાની સંખ્યા એટલે પરિમાણુ કહેવાય છે અને એ પ્રમાણુ કંઇક મહી' કહેશે અને કંઇક ષ્ટિવાદ ગમ્ય છે. (૧૩૩)
આ પ્રમાણે ઉપચાર, બધ્ધા અને ક્ષેત્ર ગણે. પ્રકારના પચેપમાં કહ્યા અને તે કહે છતે ઉધ્ધાર પડ્યેાપમના નિરૂપણુ વખતે કહેલ સર્વ પ્રકારના સર્વાંધા સુધીના કાવિભાગ પણ કહેવાય અને તે કહેવાથી ભાવાય સહિત અનેક પ્રકારના કાળ વિભાગની પણ વ્યાખ્યા થઈ તેની વ્યાખ્યા કરવાથી પ્રમાણદ્વારના ત્રીજા ભેદ રૂપ કાળ પ્રમાણુ પણ પૂર્ણ થયુ..
==