________________
ઉપસ‘હારકાર
૧૨૩
- કાદાચિત્કપણાના સ‘ભવ હોવાથી જ નિયામકના સદ્ભાવ છે. માટે આ વનાના જે નિયામક છે તે જ કાળ છે એમ સ્વીકારવું. અહીં ઘણું કહેવા ચેગ્ય છે પણ ગ્રંથવિસ્તારના ભયી તેમજ બીજા ગ્રંથામાં કહ્યું હાવાથી કહેતા નથી માટે ઉપર કહેલા ન્યાયાનુસાર વના વડે કાલ જણાય છે, તેથી વર્તના કાળનુ' લક્ષણ થાય છે.
હવે પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ કહે છે.
રૂપ, રસ, ગ ંધ, સ્પર્શે યથાક્રમ આંખ, જીભ, નાક અને ચામડીરૂપ ઈદ્રિચી ગ્રાહ્ય ગુણ વિશેષ છે. અદ્િ પટ્ટથી સંસ્થાન, સંઘયણ વગેરેના તે રૂપ, રસ, ગંધ, સ્પશ વગેરે તેઓના કારણ છે. એટલે પુદ્ગલાસ્તિકાય જ દરેકના કારણુ રૂપ છે, એમ ઉપલક્ષણી જણાય છે. ફક્ત રૂપ, રસ, ગ ́ધ, સ્પર્શ વગેરેમાં પુદ્દગલા કારણ છે એમ નથી, પરંતુ ઉત્તરભેદ સાથે જ્ઞાનાવરણું વગેરે આઠ પ્રકારની પ્રકૃત્તિના કર્મ બંધ' તે જ કારણ છે. ગાથામાંને ક્ષા રાખ્યું ડમરૂકર્માણના ન્યાયપૂર્વક હસનુંધtels તેમજ જન્મ ધસ્ય એમ બનેને જોડવે,
જેમ માટી, સ્થાસ, કેશ, કપાલ, કુંભ (ધા) શરાવડુ અને ઉદચન વગેરે રૂપે માટી પરિણમતી હાથી તેનુ પરિણામી કારણ માટી કહેવાય છે તેમ પુદ્દગલા પણુ રૂપ, રસ, ગંધ, સ્પર્ધા વગેરે લાવ રૂપે અને આઠ પ્રકારના કર્મ અધરૂપે પર્ણિમતા હોવાથી તે રૂપ વગેરેના પરિણામિ કારણરૂપે થાય છે એ પ્રસિદ્ધ છે એ પ્રમાણે પુદ્ગલેાના કાણુરૂપે રૂપ, રસ, ગધ, સ્પર્શી વગેરે કમ પરિણામના કાર્યોરૂપે જણાતા તે રૂપ વર્ષે તથા ક્રમ પરિણામરૂપ પુદ્ગલેાના લક્ષણરૂપે સામર્થ્ય થી કહેલા છે એમ જાણવુ'. એમ પ્રત્યક્ષ પ્રમાણથી જ તેમજ દરેક પ્રાણિઓમાં પ્રસિદ્ધ હાવાથી અને રૂપ વડે જગતની વિચિત્રતાની અન્યથી અનુપપત્તિથી સિદ્ધ અને કમ બંધ વડે પોતાના કારણ રૂપ પુદ્ગલાસ્તિકાય જણાય છે અગ્નિ અને ધૂમાડાની જેમ. (૮૬)
આ પ્રમાણે જીવસમાસની પ્રરૂપણા વખતે આવેલા અજીવદ્રબ્યા પણુ લક્ષણ સહિત વર્ણવ્યા તે પ્રરૂપણા કરવાથી સત્પદ પ્રરૂપણા દ્વાર પૂર્ણ થયું.
learn
પ્રથમ વિભાગ પૂણ