________________
પ્રકરણ- ૯
સયમદ્વાર
अजया अविरयसम्मा देस विरया य हुँति सठ्ठाणे । सामाइय छेयपरिहार सहम अहखाइणो विरया ॥ ६६ ॥
ગાથાર્થ : અવિરત ચારિત્ર અવિરત સમ્યકત્વ ગુણ્ડાણા સુધી, દેશ વિરત ચારિત્ર પેાતાના ગુઠાણા સુધી, સામાયિક, ઐાપસ્થાપનીય, પરિહા વિશુદ્ધિ, સૂક્ષ્મસ...પાય અને યથાખ્યાત ચારિત્રીઓ સવિરતિ ચારિત્રવાળા છે, (૬૬) ટીકા' (૧) અવિરત સમ્યગદ્રષ્ટિથી પહેલાંના મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રરૂપ અવિરત સમ્યગદ્રષ્ટિ ગુણુઠાણામાં રહેલા સ` જીવાને અસયત ચારિત્ર છે.
(૨) દેશવિરત એટલે સયમાસયમ રૂપ ચારિત્ર પોતાના સ્થાનરૂપ દેશિવેતિ ગુણસ્થાને ડાય છે.
(૩) સામાયિક, છેદ્યોપસ્થા પનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત ચારિત્રી, સવિરતિ સંયમીમાં હોય છે. સામાયિક વગેરે પાંચે ચારિત્રોમાં સયમ હોય છે. દેશવિરતિમાં સયમાસ યમ હોય છે અને બાકીના કહેલ સ્થાનામાં અસયમ હોય છે. પ્ર. સામાયિક વગેરે પાંચચારિત્રોનુ કયુ' સ્વરૂપ છે કે જે સંયમ રૂપે સ્વીકારાય છે ? ઉ. (૧) રાગદ્વેષ રહિત જે ભાવ તે સમ, તે સમના આય એટલે લાભ જેમાં છે તે સમાય. પ્રતિક્ષણે એકબીજાથી વિશુદ્ધતમ જ્ઞાનદર્શન ચારિત્રના પર્યાય સાથે જે જોડે તે જ સમ કહેવાય છે. સમાય તે જ સામાયિક છે. ચારિત્રાવરણીય કના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ સર્વાંવિતિ રૂપ જીવના પરિણામ વિશેષ તે સામાયિક.
પાંચે પ્રકારના ચારિત્ર પણ સામાન્યથી સામાયિક ચારિત્ર જ કહેવાય છે. ફકત છેદ્દેપસ્થાપના વગેરે વિશેષતા સામાયિક ચારિત્રમાં આવવાથી તે વિશેષતા વડે તે ચારિત્રના વ્યપદેશ કરાય છે. જેમાં તે ઇંદાપસ્થાપના વગેરે વિશેષતા નથી હાતી તે નિર્વિશેષને સામાન્યથી સામાયિક કહેવાય છે. - તે સામાયિક ઇશ્ર્વર અને યાવત્કથિક એમ એ પ્રકારે છે.’ તેમાં ઇત્વરકાલિક એટલે અલ્પકાલિન. તે ભરત અરવત ક્ષેત્રોમાં પહેલા છેલ્લા તીર્થકરોના તીર્થોમાં જેમને તારાપણુ થયુ નથી, એવા (શૈક્ષક) સાધુને જાણવુ.
(
ચાવજીવનનુ· સામાયિક ચાવત્કથિક કહેવાય છે. તે ભરતઅરવત ક્ષેત્રોમાં મધ્યમ
જી. ૧૦