________________
૯૯
સમ્યકત્વવાર
પ્ર, સ્પષ્ટક એટલે શુ? અને એના અર્થ શું થાય ?
ઉ. અનંત પરમાણુએ વડે બનેલા અનતા સ્કંધાને ક રૂપે જીવ દરેક સમયે ગ્રહણ કરે છે તે દરેક સ્ક ંધમાં જે સવથી જઘન્ય રસવાળા પરમાણુ છે. તેમાં રહેલા રસના પણ કેવલીઓની બુધ્ધિ વડે વિભાગ તા સર્વ જીવાથી તે રસના અનંતા ભાગો થાય છે તેમાં એક અંશ ઉમેરતા આ ખીન્ને અંશ પૂર્વના અ’શથી એકભાગ અધિક રસવાળું, ત્રીજો અંશ તેનાથી બે ભાગ અધિક, ચેાથે અંશ ત્રણ ભાગ અધિક, એ પ્રમાણે એક એક અંશ વૃધ્ધિ વડે ત્યાં સુધી ગણવુ. જ્યાં સુધી ખીજે પરમાણુ મૂળ રાશીથી અન'તગુણરસ ભાગવાળા થાય છે.
આ પ્રમાણે જે કેમ સ્ક ંધમાં જે કાંઈ જઘન્ય રસવાળા પરમાણુઓ હોય તેઓના સમુદાય સમાન જાતિપણાથી એક વણા કહેવાય છે. ખીજી વણામાં એકભાગ અધિક રસવાળા પરમાણુઓના સમુદાય રૂપ બીજી વણા, બે ભાગ અધિક રસવાળા પરમાણુના સમુદાય રૂપ ત્રીજી વા, ત્રણુભાગ અધિક રસવાળા પરમાણુઓને સમુદાયરૂપ ચેાથી વણા. આ પ્રમાણે એકેક રસભાગ અધિક પરમાણુઓને સમુદાયરૂપ વણા સિધ્ધાથી અનતમાભાગે અને અભળ્યેથી અન તગુણી થાય ત્યારે આટલી વણાઓને સમુદાય સ્પર્ધક કહેવાય. શબ્દાર્થ આ પ્રમાણે છે, સ્પર્ધાની જેમ (હરિફાઈ) પરમાણુઓની વણાએ જેમ ઉત્તરોત્તર રસવૃધ્ધિ વડે જેમાં રિફાઈ કરે તે સ્પષ્ટક કહેવાય,
અહિ‘થી આગળ એકએક ભાગના સતત વધતા રસવાળા પરમાણુ હાતા નથી, પરંતુ પહેલા સ્પર્ધકની છેલ્લી વગ ણામાં રહેલા પરમાણુઓના રસ ભાગોથી સર્વ જીવાથી અનંતગુણુ ૨સભાગેાની વૃદ્ધિવાળા રસાથી યુક્ત પરમાણુઓ હોય છે. અહિથી ખીજા સ્પર્ધકની શરૂઆત થાય છે. અહિંપણ જઘન્ય રસવાળા પરમાણુની એક વણા તે પછી એક રસભાગ વૃદ્ધિવાળી મૌજી વગણા, એ રસભાગ વાળી ત્રીજી વણા, એ પ્રમાણે પહેલા સ્પર્ધકમાં કહેલ સખ્યા પ્રમાણે વણાએ થાય ત્યારે ખીજું સ્પષ્ટક થાય છે. તે પછી એક એક ભાગની વૃદ્ધિવાળી વગા હોતી નથી પરંતુ સ જીવાથી અનંતગુણુ રસભાગ અધિક જ રસ પ્રાપ્ત થાય છે. અહિંથી ત્રીજા સ્પર્ધકની શરૂઆત થાય છે. આ જ પ્રમાણે ચાથા વગેરે સ્પર્ધકોમાં અનતા રસના સ્પર્ષીકા થાય છે.
આ સ્પર્ધાકામાં શુભ અને અશુભ એમ બે પ્રકારના રસ હેાય છે. તેમાં શુભ પ્રકૃતિનેા શુભરઞ અને અશુભ પ્રકૃતિના અશુભરસ છે. તેમાં શુભ રસ ગાયના દૂધની ખીર વગેરેની ઉપમાવાળા હોય છે, આથી તેના દૃષ્ટાંત પૂર્વક અહિં વિચારણા કરે છે. જેમાં ભેંસનુ દૂધ કે શેરડીના રસ સ્વાભાવિક ઉકળ્યા વગરના જે હાય અને તેની જે મીઠાશ તે એક સ્થાનીક રસ તરીકેની ગણત્રી કરાય છે તે જ રસમાં પછી પાણીના લવ, ટીપા, ચુલુક