________________
૧૦૮
જીવસમાસ
વિષચક્ર યુક્તાયુક્ત વિચારમાં કુશળ હોવાના કારણે આ સંજ્ઞા વડે સંજ્ઞી કહેવાય છે. અને આ જ અપેક્ષાએ મનેાલબ્ધિ રહિત સર્વે અસજ્ઞૌ કહેવાય છે.
અહિ' દ્રષ્ટિ એટલે સમ્યદ્રષ્ટિ ગ્રહણ કરવા, તેના જે વાદ તે દ્રષ્ટિવાદ, દ્રષ્ટિવાદ વડે જે સ ́જ્ઞા તે દ્રષ્ટિવાદ સગા એટલે સમ્યક્ત્વ વડે નિર્મળ કરાયેલ જ્ઞાનરૂપ જે સ'જ્ઞા, નહિ' કે મિથ્યાદ્રષ્ટિ નાક વગેરેની જેમ મિથ્યાત્વથી કલ'કિત ખાધરૂપ આ સંજ્ઞા ફક્ત સમ્યક્ત્વી ધ્રુવા, નારકો, ગલ જ તિર્યંચા અને મનુષ્યાને જાણવી મિથ્યાત્વીને નહિ. આથી જ તેઓ સમ્યક્ત્વો હોવાથી વિશુદ્ધ જ્ઞાનવાળા, આ સ’જ્ઞાથી સંજ્ઞો તરીકે ઓળખાય છે. આ જ અપેક્ષાએ સર્વ મિથ્યાદ્રષ્ટિએ અસની કહેવાય છે. પ્ર. અહીં હેતુવાદ વગેરે ત્રણ જ સંજ્ઞા તમે કહી છે. જ્યારે સિદ્ધાંતમાં તે ઍઇન્દ્રિય વગેરેને પણ આહાર વગેરે દશ પ્રકારની સજ્ઞા પણ કહી છે, તે તેની સાથે વિધ ન આવે?
ન આવે, કાણુકે આકાશ વગેરેમાં ઊડવુ, ઝાડ વગેરે પર ચઢવુ' વગેરે રૂપ સામાન્ય પ્રવૃત્તિને કરતા આઘસના એમને હાય છે. અને તે આહાર વગેરે દશપ્રકારની સ'જ્ઞા તેઓને સિદ્ધાંતમાં કહેલ છે. આથી જ અહિં તે આધસંજ્ઞા ચાથી સ’જ્ઞા ગણાય છે. તેના સંબંધથી એકેન્દ્રિયાને સજ્ઞૌપણું પ્રાપ્ત થાય છે, તમે તે અહિં હેતુવાદ વગેરે ત્રણજ સ'જ્ઞા કહી, અને એકેન્દ્રિયાને સરીતે અસજ્ઞી જ કહ્યા. તા તે કેવી રીતે માન્ય કશય ?
૭. સાચી વાત કહી, પરંતુ અવ્યક્ત હોવાના કારણે અલ્પ તેમજ અપ્રશસ્ત ઘસ’જ્ઞા એકેન્દ્રિયાને હાય છે. આથી જ તેની અહિં વિવક્ષા કરી નથી. પછી ચેાથી સ'જ્ઞાની વાત શી રીતે થાય? જેમ રૂપિયા વગેરે અલ્પ ધન વડે દરિદ્ર ધનવાન ન કહેવાય, મેડોળ શરીર વાળા રૂપવાન ન કહેવાય. પણ પુષ્કળ ધન ડાય ત્યારે જ ધનવાન કહેવાય. અને વિશિષ્ટ રૂપ હોય તેા જ રૂપવાન જેમ લાકમાં કહેવાય છે, તેમ એકેન્દ્રિયા આ થાડી અને અશેાભનીય આઘ સત્તા વર્લ્ડ સન્ની કહેવાતા નથી. માટે જ એમને સર્વપ્રકારે અસ'ની તરીકે અહિં હતા કોઈ જાતના વિશધ નથી. તે એકેન્દ્રિયને જે આહાર, ભય, પરિગ્રહ વગેરે સ`જ્ઞાએ ખીજા ગ્રંથામાં કહી છે, તેને સમાવેશ અહિં નથી એમ ન સમજવું. આ જ ત્રણે સરસામાં તેઓના સંગ્રહ થઇ ગયા છે. અને સામાન્ય સ્વરૂપવાળી આ સજ્ઞામાં તે વિશેષરૂપ સજ્ઞાઓને સમાવેશ થઈ જાય છે. માટે હવે વધુ વિસ્તાર કરવાથી સયું` એમ અમે કહીએ છીએ.
આ ત્રણે સંજ્ઞાઓમાં અસ્પષ્ટ હેતુવાદ સ'જ્ઞા, તેનાથી સ્પષ્ટતર દીર્ઘકાલિકો, તેનાથી પણ સ્પષ્ટતમ સમ્યગ જ્ઞાનરૂપ દ્રષ્ટિવાદ સંજ્ઞા છે. સિધ્ધાંતમાં જ્યાં કાઇક