________________
લેશ્યાદ્વારે
' किव्हा नीला काउ तेऊ लेसा य भवणवंतरिया । जोइससोहममीसाण तेउल्लेसा मुणेयव्वा ||१|| कप्पे सणकुमारे माहिदे चैव बंभलोगे यः । एएस पहलेसा तेण परं सुक्क लेसा य ॥ २ ॥ કુષ્ણ નીલ કાપાત તેો કેશ્યા ભવનપતિ અને વ્યંતરોને હોય છે. જ્યાતિષીઓ અને સૌધમ, ઇશાન દેવલોકમાં તેજલેશ્યા જાણવી. સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મદેવલોકમાં પદ્મલેશ્યા જ તે પછી લાંતક વગેરે દેવલોકમાં ફક્ત શુકલ લેશ્યા જ હોય છે. (૧-૨),
-
આ પ્રમાણે ગ્રંથાતીમાં સનતકુમાર દેવલોકમાં તેમજ બ્રહ્મદેવલોકમાં ફક્ત પદ્મલેશ્યા જ ખતાવી છે. જ્યારે આ ગાથામાં તે। સનતકુમારમાં કેટલાક વાને તેજોલેશ્યા કહી છે અને બ્રહ્મદેવલાકમાં કેટલાક દેવાને શુકલલેશ્યા કહી છે. આ બાબતનું તત્ત્વ તે કેવલીએ અથવા બહુશ્રુત જાણે. ખીજા આચાર્યાં આ ગાથાની વ્યાખ્યા જુદા પ્રકારે પણ કરે છે. પરંતુ તે વ્યાખ્યા પ્રજ્ઞાપના વગેરે ગ્રંથો સાથે અત્યંત વિસ વાદી હાવાના કારણે તેની ઉપેક્ષા કરી છે. (૭૩)
અહિં પૂમાં જે ભવનપતિથી લઈ વૈમાનિક સુધીના દેવા તથા નારકાની - જે કોઈક નિશ્ચિત લેફ્સા કહી છે. તે દ્રવ્ય લેશ્યા જાણવી, ભાવલેશ્યા તે સર્વને અલગ અલગ છ એ લેફ્સા હાય છે એ જ દર્શાવવા માટે કહેલ છે કે,
'
देवाण नारयाण य दव्वं ल्लेसा हवंति एयाउ । भावपरितीए ऊण नेरईयसुराण छल्लेसा ॥७४॥
ગાથાથ-દેવા અને નારકોને આ દ્રશ્યલેશ્યા હોય છે પરંતુ ભાવ પરાવત ન થવાથી નારકા અને દેવાને છ એ લેશ્યા હોય છે. (૭૪)
ટીકા : પૂર્વમાં ધ્રુવા અને નારકને જે લેશ્યા કહી છે તે દ્રવ્યલેશ્યા જાણવી. પરંતુ લેડ્યા દ્રવ્યથી આધારીત ચિત્તના અધ્યવસાય રૂપ ભાવનું પરિવર્તન થવાથી સ દેવા અને નારકોને દરેકને છ એ લેશ્યાએ હેાય છે. અહિં એનુ તાત્પર્ય આ પ્રમાણે છે.
શુભાશુભ પરિણામ વિશેષને વેશ્યા કહી છે. પરિણામ વિશેષ લેફ્સાને ઉત્પન્ન કરનારા સકલ કર્મના સાર રુપ દ્રવ્ય હમેશાં જીવને ઘેરીને જ રહ્યા હોય છે એમ પૂ'માં કહી ગયા છીએ. તેમાં કૃષ્ણવેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્યે વર્ષોંથી મેશના ઢમલા વગેરેના જેવા કાળા રંગના, ગંધથી મરી ગયેલી ગાય વગેરેના શરીરથી પણ અન ંત