________________
લેશ્યાદ્વાર
- પ્રાપ્ત કરે છે. પરંતુ સર્વથા પિતાના સ્વરૂપને છોડી તે આગૃતક લેસ્થાના સ્વરૂપને પ્રાપ્ત થતી નથી એટલે વાસ્તવિક રીતે તે કુષ્ણલેશ્યાનું સ્વરૂપ જ છે, નહિં કે નીલલેશ્યાનું, પણ કૃષ્ણલેશ્યા નીલલેશ્યા પાસે જઈ વૃધિભાવને પામે છે. આને નિષ્કર્ષ આ પ્રમાણે છે. ત્યાં જ પિતાના જ સ્વરૂપમાં રહી નલ વગેરે લેશ્યાને મળી વૃધિભાવને પામે છે એટલે તદાકારભાવ માત્ર કે તતિબિંબમાત્ર રૂપ કંઈક શુભ ભાવને પ્રાપ્ત કરે છે.
એ પ્રમાણે કૃષ્ણલેશ્યાના કાપતલેશ્યા વગેરે સાથેના આલાવા પણ આ પ્રમાણે કહેવા. से नूण भन्ते किण्हलेसा काऊलेसं पप्प तथा तेउलेसं पम्हलेसं सुक्कलेसं पप्प मेरे । પ્રમાણે કૃષ્ણલેશ્યાના અવસ્થિત ઉદ્દયાશ્રયી આ વાત કહીં.
જ્યારે નીલલેશ્યાને અવસ્થિતદય હોય ત્યારે નીચેની કૃષ્ણલેશ્યા સાથે તથા ઉપરની કાત લેહ્યા સાથેના આલાવા આ પ્રમાણે કહેવા–સે રૂ મને ની વિદત્તા rg વગેરે નીરહેલા વર્ષ ના કુરિવું વગેરે પરંતુ કૃષ્ણલેશ્યા સાથેના આલાવામાં કૃભુલેશ્યાને પ્રાપ્ત કરી નલલેશ્યા હીન ભાવને પ્રાપ્ત કરે છે એમ કહેવું. આગંતુક કૃષ્ણલેશ્યાના ઉદય વખતે અવસ્થિત નીલેશ્યાને હીનભાય જ ઘટે છે. એ પ્રમાણે જેમ નીલેશ્યાને નીચેની તેમજ ઉપરની વેશ્યાને વિચાર કર્યો તેમ કાતિ વગેરે વેશ્યાને પણ વિચાર કરે. બધી જગ્યાએ નીચેની લેશ્યા સાથેના આલાવામાં હીન ભાવને પામે છે એમ કહેવું અને ઉપરની વેશ્યા સાથે વૃધિભાવને પામે છે. શુકલેશ્વા અન્ય વેશ્યા પ્રાપ્ત કરી હન ભાવને જ પામે છે. કારણકે તેની ઉપર બીજી કઈ લેયા નથી. વધુ વિસ્તારથી સર્યું. તેથી આગંતુક લેશ્યાના ઉદય વખતે અવસ્થિત લેસ્થાને ઉદયમાં વિરોધ આવતે નથી, સર્વથી તેના પ્રતિઘાતત્વનું કહેલા ન્યાય પ્રમાણે નિવારણ કર્યું હોવાથી આમ નારકદેવોને દ્રવ્યથી જેને જે લેસ્યા કહી છે તે લેયા તેને હોય છે ભાવલેશ્યા તે બધાયને બધી જ હોય છે એમ નક્કી થયું. આ રીતે સાતમી નરકના જીવને સમ્યકત્વ પ્રાપ્તિ વખતે તે વગેરે વેશ્યા તેમજ સંગમદેવને શ્રીમાન મહાવીર પરમાત્માને ઉપસર્ગ કરવા વખતે કુણુ વગેરે વેશ્યાની હયાતી હોય છે એમ નિર્વિવાદ પણે ઘટે છે. (૭૪).
આ પ્રમાણે વેશ્યાદ્વાર પૂર્ણ થયું. હવે ભવ્યદ્વાર કહે છે.
થઈ