________________
શિદ્વાર
અરજવા: હિના એ પ્રમાણે વચન લેવાથી સગી અગી કેવલીને ચક્ષુદર્શન હેતું નથી. સર્વ પ્રકારના છમસ્થાને અચક્ષુદર્શન હોય છે. ચક્ષુદર્શનની વિચારણામાં જે તેઈદ્રિય વગેરે ને ત્યાગ કર્યો હતે તેમાં પણ સ્પર્શ વગેરે ઈન્દ્રિયે હોવાથી અચક્ષુદર્શન હોય છે. માટે તેને અહિં ત્યાગ કરવો નહિં. આ પ્રમાણે હેયે છતે ઉપર કહેલ બાર ગુણઠાણાઓમાં સામાન્યથી બધાને અચક્ષુદર્શન હોય છે, એમ નક્કી થયું. * અવિરત સમ્યગદ્રષ્ટિથી લઈ ક્ષીણમાહ સુધી અવધિદર્શન હોય છે. તે પછી કેવલજ્ઞાન હોવાથી અને મિથ્યાદ્રષ્ટિને વિર્ભાગજ્ઞાન હોવાથી અવધિદર્શન હેતું નથી. અન્ય તે તે મિથ્યાત્વને અવધિદર્શન સ્વીકાર્યું છે. પણ તે મત અહિ સ્વીકાર નથી.
પ. સમાન નામ છે જેનું તે સગી કેવલી અને અગી કેવલીરૂપ, જેમાં કેવલદર્શન હોય છે. કેવલદર્શન સાથે આ બે ગુણઠાણનું સમાન નામપણું કેવલ શબ્દની પ્રવૃત્તિમાત્રથી થયેલું જાણવું. (૬૯)
દર્શનદ્વાર કહ્યું, હવે વેશ્યાદ્વાર કહે છે.