________________
T ૩% ૩ નમ: T.
છે. અક્ષરૅલી (અસવલલાચ)માં પ્રાચીન શ્રી સંભવજિનાલય
WAL
શ્રી સંભવનાથજી જૈન દેરાસર
સિૌરાષ્ટ્રના અમરેલી (અમરવલ્લરી)માં જૈનોની વસ્તી ઘણી અલ્પ છે. પાલીતાણા - શ્રી સિધ્ધગિરિજી અને જૂનાગઢ - શ્રી રૈવતગિરિજી બે તીર્થસ્થળોને જોડતાં વિહારમાર્ગે આવેલ આ નાનકડા શહેરમાં ત્રણ જિનાલયો પૈકી સં. ૧૮૭૭ : મહા સુદ-૧૧ : સોમવારનાં શુભ દિને પ્રતિષ્ઠિત શ્રી સંભવનાથજી ભગવંતના પ્રાચીન તીર્થસમ મોટા કિલ્લા જેવા જિનાલયમાં પુંડરિક જિનમંદિરમાં શ્રી શાંતિનાથજી ભ. બીરાજમાન છે. બીજું અર્વાચીન શ્રી નેમિનાથજી ભ.નું નૂતન દેરાસર અને શ્રી ખી. મૂ. જૈન વિધાર્થીગૃહમાં શ્રી પાર્શ્વનાથજી ભ. નું ગૃહમંદિર છે.
આ ૧૯૦ વર્ષીય દેરાસરજીના પરિસરમાં બે ઉપાશ્રયો, હીરાલાલ દેવચંદ વર્ધમાનતપ આયંબિલ ખાતુ, નવીનચંદ્ર સ્વરૂપચંદ આયંબીલ ભવન, પી. ડી. કોરડિયા જૈન પાઠશાળા, નૂતન ભોજનશાળા, યાત્રિકગૃહ આદિ દ્વારા ધર્માનુષ્ઠાનો સુખપૂર્વક સારી રીતે થાય છે. પૂ.સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબની વેયાવચ્ચ પણ સુપેરે થાય છે.
- પૂ.આ. ભગવંતોએ દર્શાવેલી ક્ષતિનિવારણાર્થે મૂળ જિનમંદિરમાં જિર્ણોદ્ધાર બાદ પ.પૂ. પંન્યાસપ્રવરજી શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા. તથા પૂ.આ.ભ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સં. ૨૦૨૯: વૈ.વ.૩ના શુભ દિને શ્રી સમસ્ત શ્વેતાં. મુ.પ. જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય ધામધૂમપૂર્વક પુન:પ્રતિષ્ઠા થઈ. હવે સાલગીરી વૈ.વ.૩ની ઉજવાય છે.
| શ્રી સંઘના પરમોપકારી પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના શિષ્યરત્નો - અમરેલી ટોળિયા પરિવારના સુપુત્રો - પ. પૂ. પં. પ્રવરજી શ્રીમદ્ ભુવનસુંદરવિજયજી મ.સા. તથા પ.પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી મ.સા.નાં પ્રેરણા અને શુભાશિષથી શ્રીમતી હંસાબેન કીર્તિકુમાર (કીર્તિ જાપાન) મૂળચંદ શાહે તેમનાં માતાપિતાની સ્મૃતિમાં પૂર્ણતયા નિર્મિત પૂ. માતુશ્રી અજવાળીબેન મૂળચંદ રામજીભાઈ શાહ (આંબા-અમરેલીવાળા) જૈન ભોજનશાળાની સુવિધાથી શ્રી સમસ્ત જૈન સંઘમાં ગૌરવસહ આનંદ છે.
( પુંડરિક જિનમંદિરમાં પ.પૂ.આ.ભ. શ્રી ચંદ્રોદયસૂરિજી મ. દ્વારા અંજિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભ. ની પ્રતિષ્ઠા પૂ.આ.ભ.શ્રી ભુવનરત્નસૂરિજી મ.સા.ની નિશ્રામાં અમારા પરિવારના શ્રેયાર્થે અમારા પરિવારે વીસેક વર્ષ પહેલાં શ્રા.શુ. છે ૧૦ના શુભ દિને ત્રિદિવસીય મહોત્સવસહ કરાવી હતી. તે માટે શ્રી સંઘના અમે ગઢણી છીએ. ૩પતા: વયT
રસિકભાઈ એ. શાહ
ટ્રસ્ટી, શ્રી સંભવનાથજી જૈન દેરાસર, II
અમરેલી-૩૬૫૬૦૧
હનાથજી ભુ
. શ્રી સંજ
મૂ.ના, શ્રી.
NeીનEછે.
*
શ્રી શંખેશ્વર"
તેનાથજી
શ્વનાથજી"
: સૌજન્ય : | શતાધિકાયુષ્યી પૂ. માતુશ્રી કંચનબેન અમૃતલાલ ઓશવાળની સ્મૃતિમાં
સ્વ. .સી. ઉર્મિલાબેન રસિકલાલ શાહના આત્મશ્રેયાર્થે કચનબન ચિ, સ્વાતિ (પ.સા.મ, શ્રી સંયમીતાશ્રીજી)ની દીક્ષા નિમિત્તે ઉમિલાબેને
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org