________________
આધ્યાત્મિક તત્ત્વના અનુશીલનની ષ્ટિએ જૈન ધર્મને અભ્યાસ કર્યાં છે અને તેથી જ જૈન ધર્મ ઉપર તેમની અનન્ય શ્રદ્ધા, આચાર અને ક્રિયાકાંડમાં પ્રવૃતિ થઇ હાય, તેમ આ ગ્રંથ લખવાની પણ ત્યારે જ જિજ્ઞાસા થઇ હાય તેમ જણાય છે, અને તેથી આ ગ્રંથમાં જણાવેલ તત્ત્વજ્ઞાનની કે ખીજી હકીકતા આગમ પ્રમાણવડે પણ સિદ્ધ કરેલ છે એમ જણાય છે. આગમવચન એજ ધર્મના આત્મા છે, તેમ તે માનનારા છે એમ પણ સાથે વાચાને જણાયા સિવાય રહેશે નહિ.
જૈન ધર્મ નું જગતના ઇતિહાસમાં કયું સ્થાન છે? તે બતાવવા લેખા, નિબંધો કે આવા ગ્રંથાદ્વારા જૈન સમાજના સાહિત્યેાપાસકે કે ધર્મોપદેશકાને તેને માટે જોઇએ તેવા તેટલા અભ્યાસ નહાવાથી પેાતે જાણવા કે અન્ય દેશેાના વિદ્વાનેાને જણાવવા ઘણા ભાગે અસમર્થ જણાયા છે (કદાચ કાઇ હશે પણ ખરા ).
અને
ખરી રીતે તે ધર્મના સંશાધા, સતત્ અભ્યાસી શ્રદ્ધાવાન ધર્માત્માને હાથે આવા ગ્રંથા લખાઇ પ્રકટ કરી જૈન ધર્મ અને તેના તત્ત્વજ્ઞાનના જગતને યથા પરિચય કરાવવામાં પ્રાથમિક જિજ્ઞાસુઓને સહાયરૂપ થવુ જોઇએ. જૈન સમાજના વિદ્વાન ત્યાગી મહાત્મા કે વિદ્વત્તાપૂર્ણ સાહિત્યકારાના હાથે જ જે કાય જોઇએ તેને બદલે ખીજા દેશના અને ખીજી ભાષાના જાણકાર વિદ્વાનોના હાથે લખાયેલ આવા ગ્રંથાદ્વારા જિજ્ઞાસુ વર્ગની જે પિપાસા પૂર્ણ કરી શકાય છે તે માટે પણ આનંદ પામવા જેવુ છે; છતાં તેનું અનુકરણ જૈન વિદ્વાને, સાહિત્યકારાએ કરી ભવિષ્યમાં આવી જાતનું નવીન નવીન સાહિત્ય ઉપજાવી જિજ્ઞાસુઓની અભ્યાસવૃત્તિને સહાયરૂપ થઇ પડવા જરૂર છે. પશ્ચિમના વિદ્વાનેાના સતત્ અભ્યાસના પરિણામે તેમના હાથે વિદ્વત્તાપૂર્ણ લખાયેલ આવા સાહિત્ય કે તત્ત્વજ્ઞાનના ગ્રંથા વાંચી, જાણી કે જોઇ આપણે ખુશી થઇ એસી રહેવાનું નથી, પરંતુ જૈન ભડારામાં હજી કેટલાએ પ્રમાણમાં અપૂર્વ સાહિત્ય અપ્રકટ-અણુ