________________
-
~
હિંદુ કાયદે. આધારે વર્તન થયું હોય, અગર તેના અસ્તિત્વને અસ્વીકાર થયે હેય, અથવા તેથી અન્યથા રીતે વર્તન કરવામાં આવ્યું હોય. ૬. જે માણસે રિવાજનું અસ્તિત્વ અથવા તેની
ગેરહયાતી જાણતા હોય તેમનું કથન. અથવા. ૧. આકરવાળા રિવાજ વિષે કઈ માણસનું જ્ઞાન સંભવિત હોય અથવા રિવાજ સંબંધી તકરાર ઉપસ્થિત થયા પહેલાં જેણે પિતાને તે વિષે મત દર્શાવ્યો હોય અને તેઓ ગુજરી ગયા હોય અથવા ગેરવ્યાજબી ખર્ચ અગર ઢીલ થયા સિવાય તેઓને બેલાવી શકાય તેમ ન હોય તે તેઓને, જે મત પ્રથમ રજુ થયો હોય તે. . સંખ્યાબંધ માણસના પુરાવ. ૩. તે વિષયના નિષણાતના મત. ૭ તે સંબંધમાં પિતાના હિત વિરુદ્ધની પ્રથમની કરેલી
કબુલત. અને ૮ કાર્ય અને વલણ કે જેથી રિવાજનું અસ્તિત્વ અગર
ગેરહયાતી, બનવા જોગ અગર નહિ બનવા જોગ દેખાઈ આવતી હેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com