________________
[ ૫૪ ]
હિંદુ કાયો.
વર કન્યા સમાન વય ગુણના. એક બીજાને સપિંડ થતા ન હોય તેવા [૧૧૯] પરંતુ એકજ જ્ઞાતિના દાવા જોઇએ; જો કે અનુલેામ પ્રકારના એટલે કે બ્રાહ્મણ વર અને વૈશ્ય કન્યાના લગ્ન કાયદેસર ઠરાવેલા છે. [૧૨૦]
વર્ષાંતર લગ્ન પશુ હવે લગ્નના ખાસ કાયદા (Special marriage act III of 1872 as amended by act 30 of 1923)થી કાયદેસર ઠરેલ છે. અને આવા લગ્નથી ઉત્પન્ન થતા સતાનાને વારસા માટે તે ખાખતના ખાસ કાયદો (Indian succession act) લાગુ પડે છે.
૪૯. લગ્નના હકે પૂરા કરવાને દાવે.
પતિ કે પત્ની એક બીજા સામે લગ્નના હુક પૂરા કરવા માટે દાવા લાવી શકે છે. તેમાં મચાવ તરિકે પત્ની સગીર છે એવુ હાનું ચાલતું નથી. ઉમર જે અહુજ ન્હાની હોય તે કા` વિચાર કરે છે. [૧૨૧] જો પતિને પત, ચાંદી ( સીીલિસ ) કે એવા કાઈ ભયંકર વ્યાધી થયે। ડાય, ઘરમાં રખાત રાખી હાય, બીજો ધમ સ્વીકાર્યાં હાય અગર પત્નીના શરીરની સલામતી ન ડાય તે લગ્નના હૅક પૂરા કરવા માટે હુકમનામુ થઇ શકતુ નથી. ૫૦. સ્ત્રીધનના પ્રકાર.
સ્ત્રીધન એટલે સ્ત્રીની મિલ્કત. તે બે પ્રકારની છે. સત્ય સ્ત્રીધન અને અસત્ય સ્ત્રીધન. અસત્ય સ્ત્રીધન ઉપર ધારણ કરનારને સંકુચિત હક છે. વિધવાને મળેલ વારસા તે ગાવા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat