________________
ઈસ્લામી કાયો.
પણ મુસલમાન જન્મથી વારસા, પરત્વે કાંઈ હક પ્રાપ્ત કરી શકતો નથી. ધારણ કરનારના ગુજર્યા બાદ તેને જે કંઈ હક મળી શક્ત હોય તે તેને પ્રાપ્ત થાય છે. ૭૫. વારસદારને કેમ. (૧) હિસ્સેદાર–જેમને હિસ્સ કાયદાથી મુકરર કર
વામાં આવ્યું છે તેવા સગાઓ. આવું સગપણ બે રીતથીdય છે. ૧ લગ્નથી. ૨. લેહિથી. પુરૂષ કાયદેસર હિસ્સેદાર.
૧. બાપ. ૨. ખરે દાદ અને બાપની ગમે તેટલી ચઢતી પેઢીને પૂર્વજ. ૩. આંગળીઆત ભાઇ. ૪. ધણી.
સ્ત્રી કાયદેસર હિસ્સેદારે
૧. વહ. ૨. દિકરી. ૩. ગમે તેટલી ઉતરતી પેઢીએ દિકરાની દિકરી. ક. મા. ૫. ખરી દાદી. ૬. સગી બહેન. ૭. ઓરમાન બહેન. ૮. આંગળીઆત બહેન. (૨) શેષાધિકારી–હસેદારનો હિસ્સો અપાઈ ગયા
પછી જે મિલકત અવશેષ રહે તે આ વર્ગમાં આવનાર વારસદારે વહેંચી લે છે. શેષાધિકારીને માથાદીઠ વારસો મળે છે.
જે માણસનું મરનારની સાથે સગપણ ગણતા વચમાં સી આવે તે શેષાધિકારી થઈ શકતું નથી. (૩) દૂરના સગાજેઓ હિસ્સેદાર અગર શેષાધિકારી
નથી તેવા લેહિના સંબંધથી થતા સગાઓ તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com